Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વેરાવળઃ બંધ મકાનની દીવાલ ધરાશાયી,  દીવાલ ધરાશાયી થતા 3 બાળકો દટાયા,  મકાનના સ્લેબ નીચે દબાઇ જતા 1 બાળકનું મોત,  અન્ય બે બાળકો ગંભીર રીતે થયા ઇજાગ્રસ્ત,  બાળકો રમી રહ્યા તે સમયે બની દુર્ઘટના,  પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો હોંસ્પિ. પહોંચ્યા

Gujarat/ટ્રેનમાં ફરતો નકલી TTE ઝડપાયો,  રાજકોટ રેલવે પોલીસે પકડી પાડ્યો,  રાજકોટ-ઓખા-જયપુર એક્સપ્રેસમાં કરતો છેતરપિંડી,  નકલી TTE બની લોકો પાસે માંગતો હતો ટિકિટ,  રાજકોટ RPF દ્વારા નકલી TTEને પકડી પડાયો,  નકલી TTE બની કરતો હતો છેતરપિંડી,  નકલી TTE રાજકોટ રેલવે પોલીસે પકડી પાડ્યો

Gujarat/પાલનપુર હેડ પોસ્ટ ઓફિસમાં ઉચાપતનો મામલો,  ઉચાપત કેસમાં પોસ્ટલ આસિસ્ટન્ટને કરાયા બરતરફ,  કુમારી લીલા રાણાને બરતરફ કરાયા,  વર્ષ 2018-19માં ફરજ દરમ્યાન કરી હતી ઉચાપત,  પોસ્ટલ જીવન વીમા, ગ્રામિણ ટપાલ વીમામાં ઉચાપત,  લાખો રૂપિયા સરકાર ખાતે જમા ન કરી આચરી ઉચાપત,  ગ્રાહકોના નાણાં સિસ્ટમ જમા કરી રસીદને કેન્સલ કરી,  કુમારી લીલા રાણાને કાયમી ધોરણે બરતરફ કર્યા

Gujarat/સુરતઃ અડાજણમાં સ્લેબ પડવાની ઘટના બની,  અભિનવ બિલ્ડીંગ નં. 8નો સ્લેબ ધરાશાઇ,  ચોથા માળનો સ્લેબ ધરાશાયી થયો,  સમગ્ર ઘટનામાં મોટી જાનહાની ટળી,  પરિવારના સભ્યો બહાર ગયા હતા,  બિલ્ડિંગમાં છેલ્લા માળનો સ્લેબ ધડાકાભેર પડ્યો,  બાજુના ફ્લેટમાં ફસાયેલ વ્યક્તિને બચાવી લેવાયો,  અંદાજે 25 વર્ષ જૂનું બિલ્ડીંગ

National/સ્પોર્ટ્સ પત્રકાર બોરિયા મજુમદાર પર પ્રતિબંધ,  BCCIએ મૂક્યો બે વર્ષનો પ્રતિબંધ,  ક્રિકેટર રિદ્ધિમાન સાહાને ધમકી આપવા બદલ પ્રતિબંધ

Gujarat/ફાયર સેફ્ટી એક્ટની અમલવારીનો વિવાદ,  HCમાં એડવોકેટ જનરલનું નિવેદન,  ફાયર સેફ્ટી NOC,BU વિનાની ઇમારતો સામે કાર્યવાહી,  BU પરમિશન મળી શકે નહીં તે ઇમારતોને સીલ કરાશે,  ઇમારતોને સીલ કરાશે કે તોડી પડાશે,  HC SVP હોસ્પિ.માં લાગેલ આગની ઘટનાની નોંધ લીધી,  હોસ્પિ.માં ફાયર સેફટી સાધનો કાર્યરત હતા,  10 જ મિનિટમાં સ્થિતિ પર કાબૂ મેળવાયો,  અરજદારે કોર્ટ સમક્ષ સ્વીકાર્યું,  તંત્રએ પગલા લેવાના શરૂ કર્યા છે,  આગામી સુનાવણી જૂન મહિનામાં થશે

Gujarat/દિયોદરમાં ખેડૂતોનું જળ આંદોલનનો મામલો,  આવેદનપત્ર બાદ ખેડૂતોના ધરણાંની તૈયારી,  ના.કલેક્ટર કચેરીએ ધરણાં યોજે તેવી શક્યતા,  મોટી સંખ્યામાં ખેડૂતો ધરણાં યોજી શકે,  પાણી આપવાની માગ મુદ્દે યોજી હતી ટ્રેક્ટર રેલી,  પાણી નહીં તો વોટ નહીં ના સૂત્રો સાથે રેલી યોજી,  ધરણાંને લઇને બનાસકાંઠા પોલીસ થઇ એલર્ટ

Gujarat/ગાંધીનગરઃPSIના પરિણામોમાં વિસંગતતાનો મામલો,  બિન અનામત સમિતિના સભ્યો રજૂઆત માટે પહોંચ્યા,  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની કરી રજૂઆત,  પ્રાથમિક પરિણામમાં અન્યાય થયો હોવાની રજૂઆત,  બિન અનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય,  અન્ય વર્ગના ઉમેદવારોને પાસ કર્યાનો આક્ષેપ

Gujarat/સુરતમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે 10 પોલીસ ઈન્સપેક્ટરની બદલી

Gujarat/અમદાવાદઃ AAP દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન,  AAPના નેતા ઇસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ,  AAPના ઉપાધ્યક્ષ ધરણાં પર બેસે તો ધરપકડ થાય,  2 દિવસ બાદ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી,  ભાજપના કાર્યકર્તા તરીકે પોલીસ કામ કરી રહી છે,  પોલીસે પોતાના બંધારણના સોગંદ ભૂલી જાય છે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy