Gujarat/સુરતઃ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ફાટ્યા બેનર, કડોદરા ખાતે લાગાવેલા બેનરો ફાટ્યા, અજાણ્યા તખીરખોરોએ રાત્રી દરમ્યાન ફાળ્યા બેનરો, આગામી તા.7ના રોજ જે.પી.નડ્ડા પધારવાના છે કડોદરા, ભાજપે પોલીસ ફરિયાદ આપવાની હાથધરી તજવીજ
Gujarat/છોટાઉદેપુર: બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં 2ના ઘટના સ્થળે જ નિપજ્યા મોત, બોડેલીના મોડાસર ચાર રસ્તા પર બની ઘટના, ઉબડ ખાબડ રસ્તાને લઇ સર્જાયો અકસ્માત, પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ
National/LIC IPO 3 કલાકમાં 5 કરોડથી વધુનું બીડિંગ, 16.2 કરોડ શેરમાંથી 5 કરોડથી વધુનું બીડિંગ, પોલિસીહોલ્ડર્સનો ક્વોટા ઓવરસબ્સ્ક્રાઇબ થયો, IPO સવારે 10 વાગ્યે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો, માત્ર બે કલાકમાં જ 36 ટકા સબ્સક્રાઈબ થયો, શેર IPO બંધ થવાના સપ્તાહ બાદ થશે લિસ્ટ, પછી 17 મેના રોજ શેરબજારમાં લિસ્ટ થશે
National/મધ્યમ વર્ગને વધુ એક આંચકો, હવે લોન લેવી થશે મોંઘી, રેપો રેટમાં 0.40%નો વધારો, રેપો રેટ વધીને 4.40% થયો
Stock Market/શેરબજારમાં મોટો કડાકો સેન્સેક્સમાં 1,409.81 અંકનો કડાકો સેન્સેક્સ 55,566.18ના સ્તર પર નિફ્ટીમાં 424 અંકનો કડાકો નિફ્ટી 16,645.10ના સ્તરે પહોંચ્યો
Gujarat/બનાસકાંઠાઃ દિયોદરમાં ખેડૂતોનું જળ આંદોલન પાણીની માંગ સાથે ખેડૂતો દ્વારા વિરોધ હજારો ખેડૂતો પહોંચ્યા નાયબ કલેક્ટર કચેરી પાણી નહીં તો વોટ નહીંના લગાવ્યા નારા નાયબ કલેક્ટરને આપ્યું આવેદન ચાંગા પમ્પીંગ સ્ટેશ ચાલુ કરવા કરી માંગ માંગ નહીં સ્વીકારાય તો ધરણાની ચીમકી
Gujarat/વડોદરાઃ હરિહરાનંદ સ્વામી ગૂમ થયેલ મામલો મહારાષ્ટ્રના નાસિક નજીક ટેક્ષીમાં મળ્યા બાપુ હરિહરાનંદ સ્વામીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લવાયા પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા હાથધરાઈ તપાસ પોલીસ તપાસમાં ખુલ્લી શકે છે અનેક રાજ
Gujarat/સી.આર.પાટીલ અને નરેશ પટેલ એકમંચ પર, જામનગર ખાતે ભાગવત કથામાં ઉપસ્થિત, ભાજપ MLA હકુભા જાડેજાના ત્યાં કથાનું આયોજન
Gujarat/ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમાર સિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની જાણીતા કથાકાર મોરારીબાપુએ કરી માંગ, ભાવનગરના 300માં જન્મદિવસની ઉજવણી દરમિયાન કર્યું સૂચન