Gujarat/વડોદરાઃ સોખડા હરિધામ મંદિરમાં સન્નાટો, પ્રબોધસ્વામી જૂથે હરિધામ છોડતા મંદિરમાં સન્નાટો, પ્રબોધસ્વામી સહીત 179 સંતોએ છોડ્યુ હતું હરિધામ, હરિધામ છોડીને બાકરોલમાં થયા હતા સ્થાયી
Gujarat/સુરતઃગેરકાયદેસર બાયોડીઝલનો કારોબાર યથાવત, ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ, કોસંબા પોલીસે 1,700 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપ્યું, ધામડોદ ગામની સીમમાં મળ્યું જ્વલનશીલ પ્રવાહી
Gujarat/અમદાવાદઃ નરોડા GIDCમાં ભીષણ આગનો બનાવ, સુકેમ કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભભૂકી આગ, આગ લાગતા ફાયરબ્રિગેડ પહોંચી ઘટનાસ્થળે, 5 ફાયર ફાઇટર સહિત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે
Gujarat/ખોડલધામ ખાતે નરેશ પટેલની બેઠક, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ સાથે બેઠક, ખોડલધામ ખાતે બેઠક શરૂ, નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યાઃ મનહર પટેલ
Gujarat/જીતુ વાઘાણીએ સીએમ અને પીએમની કરી પ્રશંસા, ચિલ્ડ્રન્સ યુનિ.ના પદવીદાન વખતે કર્યું સંબોધન, બેટી બચાવો અભિયાન પર મૂક્યો ભાર, ‘CMએ ભિખારી બનીને બેટી બચાવોનું માંગ્યુ વચન’, ‘સમાજની મુશ્કેલીને જન આંદોલન રૂપે લઈ જવા પ્રયાસ’
Gujarat/નરેશ પટેલે કહ્યું, દિલ્હીમાં કાલે પ્રશાંત કિશોરને મળ્યો હતો, હાર્દિક પટેલ મારી પાસે આવ્યા હતા, 15 મે સુધીમાં નિર્ણય લઈશ
Gujarat/અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું, બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું તારણ
Gujarat/પંજો છોડી ઝાડું પકડશે કૉંગ્રેસના પૂર્વ પ્રવક્તા કૈલાસ ગઢવી, રવિવારે જોડાશે આમ આદમી પાર્ટીમાં, કેજરીવાલ સાથેની તસવીર વાયરલ..
Gujarat/મહીસાગરની વિરણીયા પ્રાથમિક શાળાના આચાર્ય ભૂલ્યા ભાન… દારૂબંધીનું નાટક ભજવવા હાથમાં અપાય દારૂની બટલો