Gujarat/
અમદાવાદઃ નરોડા GIDCમાં ભીષણ આગનો બનાવ, સુકેમ કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભભૂકી આગ, આગ લાગતા ફાયરબ્રિગેડ પહોંચી ઘટનાસ્થળે, 5 ફાયર ફાઇટર સહિત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે
