Gujarat/સુરતઃ લોકસભાના સ્પીકર ઓમ બીરલા સુરતના પ્રવાસે, રાજસ્થાન સમાજના સન્માન સમારોહમાં આપી હાજરી, સમાજના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, ઓમ બીરલાએ સુરતના કર્યા વખાણ
Gujarat/CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા મહાત્મા મંદિર, PMના આગમનને લઇ તૈયારીની કરી ચકાસણી, PM મહાત્મા મંદિરની લેવાના છે મુલાકાત, મહાત્મા મંદિર ખાતે PMનો યોજાશે કાર્યક્રમ, પૂર્વ તૈયારીઓ ચકાસવા આવી પહોંચ્યા CM
Gujarat/રાજકોટની BT સવાણી હોસ્પિટલ વિવાદમાં, પેમેન્ટના વાંકે દર્દીના મોતનો સ્વજનનો આક્ષેપ, પેમેન્ટની પ્રોસિઝરના વિલંબમાં દર્દી મર્યાનો દાવો, દર્દીને સમયસર સારવાર ન મળતા મોતનો દાવો, દર્દીના સ્વજને આરોગ્યમંત્રીને કરી ફરિયાદ
Gujarat/સુરતઃ તલવાર વડે કેક કાપતો વીડિયો વાયરલ, જાહેરમાં તલવાર વડે બર્થડે કેક કાપી, વીડિયો ભૈયાનગરનો હોવાનું અનુમાન, પોલીસે દ્વારા તપાસ હાથ ધરી
Gujarat/જૂનાગઢઃ કેશોદ નેશનલ હાઇવે આંદોલન, અકસ્માતમાં બનાવને લઇ લોકોએ કર્યો વિરોધ, આગેવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ, 8 ગામના આગેવાનોએ અર્ધનગ્ન થઇ વિરોધ, સરકાર હાય હાયનાં કર્યા સૂત્રોચ્ચાર, 5 વર્ષમાં 25થી વધુ લોકોના ગયા જીવ
Gujarat/અમદાવાદઃ આપના આગેવાનોને કોંગ્રેસમાં જોડાયા, આપના 10 વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા, પ્રદેશ મહામંત્રી પ્રવીણ ઘોરી કોંગ્રેસમાં જોડાયા, ભરૂચ કિશાન સંગઠનના પ્રભારી કેયૂર પટેલ જોડાયા, છોટા ઉદેપુર મહિલા મહામંત્રી જવનિકા રાઠવા જોડાયા, છોટા ઉદેપુર જિલ્લા પ્રભારી જયમીન પટેલ જોડાયા, 8 જિલ્લા કિશાન સંગઠનના પ્રમુખ જોડાયા, જોકે આપનો દાવો કાર્યકરોને કર્યા સસ્પેન્ડ, 2021માં આપે તમામ લોકોને કર્યા હતા સસ્પેન્ડ
Gujarat/બનાસકાંઠા: પરિવારનો સામુહિક આપઘાત, થરાદની કેનાલમાં 4 લોકોની મોતની છલાંગ, પીલુડાંના પરિવારે કર્યો સામુહિક આપઘાત, પતિ,પત્ની, બે બાળકો કેનાલમાં કૂદયા, અગમ્ય કારણોથી પીલુડાંના કુટુંબનો આપઘાત, ફાયર વિભાગે 2 મૃતદેહો કાઢયા બહાર, પરિવારના આપઘાતનું કારણ અકબંધ
Gujarat/દેશની સ્માર્ટ સિટી સમિટનું આયોજન, સ્માર્ટ સિટી સમિટનું 3 દિવસીય આયોજન, દેશભરના 700 ડેલિગેટ આવશે સુરત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી કાર્યક્રમ સ્થળની મુલાકાત, પા.કમિશ્નર પાસેથી તમામ વિગતો મેળવી, દેશનું પ્રથમ સમિટ થવા જઈ રહ્યું છે સુરતમાં
Gujarat/જૂથ અથડામણ મામલે આણંદ જિલ્લા કલેક્ટરે ખંભાતમાં યોજી બેઠક… પથ્થરમારાના સ્થળેથી દબાણો હટાવવાની કાર્યવાહી
International/બ્લેકસીમાં રશિયાનું યુદ્ધજહાજ ડૂબ્યું…. પુતિન સાથે અણબનાવને કારણે રશિયાના સંરક્ષણ મંત્રીને આવ્યો હાર્ટએટેક..બાયડન બનશે યુક્રેનના અતિથિ