Gujarat/ભાવનગરઃ તળાજાના ગામોમાં પાણીની સમસ્યા, કોંગ્રેસ MLAએ આપી આંદોલનની ચીમકી, તળાજાના ગામોમાં પુરતુ પાણી આપવા માગ, કનુ બારૈયાએ પાણી પુરવઠા મંત્રીને લખ્યો પત્ર, મોટાભાગના ગામોમાં મહિને પાણીઃ બારૈયા, ગ્રામજનોને સાથે રાખી આંદોલનની ચીમકી
Gujarat/તાપીઃ ન્હાવા પડેલા 2 બાળકો ડૂબ્યા, વ્યારાના તળાવમાં 4 બાળકો પડ્યા હતા ન્હાવા, ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને 2 મૃતદેહ કાઢ્યા બહાર
National/કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ડોમેસ્ટિક ફ્લાઈટમાં RTPCR ટેસ્ટની જરૂર નથી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી માહિતી
International/અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બ્લાસ્ટ, એક શાળા પાસે બે બ્લાસ્ટ થયા, 25થી વધુ વિધાર્થીઓના મોતની ખબર
Gujarat/PM મોદીએ દિયોદરમાં 1 કરોડ લિટર દૂધ પ્રોસેસ કરવાની ક્ષમતાવાળા પ્લાંટનું કર્યું લોકાર્પણ… શંકર ચૌધરીએ કહ્યુ- સાહેબે જ આ વિઝન આપ્યું
Gujarat/PM મોદીએ બાયો સીએનજી પ્લાન્ટનું કર્યું લોકાર્પણ… CM ભૂપેન્દ્ર પટેલે કહ્યુ – આજે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવું લાગે છે, સહકાર ક્ષેત્રની શક્તિ દેખાય
Gujarat/બનાસ ડેરીના નવા પ્લાંટનું PM મોદીના હસ્તે દિયોદરમાં લોકાર્પણ… ભૂપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ CM ગણાવ્યા… શંકર ચૌધરીને ઊર્જાવાન સાથીદાર ગણાવ્યા
Gujarat/આણંદ જિલ્લા ભાજપમાં ડખ્ખો…. બોરસદના ભાજપના કાઉન્સિલરે આણંદથી ભાજપના સાંસદ મિતેષ પટેલ સામે બેફામ વાણીવિલાસ કરતી કરી FB પોસ્ટ
Gujarat/બ્રિટનમાં રહેતા 9 લાખ ગુજરાતીઓને મોટી રાહત…. ઓગસ્ટથી અમદાવાદ લંડન વચ્ચે માત્ર 20 હજાર રૂપિયામાં શરૂ થશે રિટર્ન ફ્લાઈટ… સપ્તાહમાં ત્રણ નોન સ્ટોપ ફ્લાઈટ્સ થશે શરૂ
Gujarat/ગુજરાત યુનિવર્સિટી BJMCના પેપરમાં છબરડો, સેમ 6નું પેપર આઉટ ઓફ સિલેબસ, 50 માર્ક્સના પેપરમાં છબરડો, માત્ર 1જ પ્રશ્ન પુંછાયો સિલેબસનો, અન્ય પ્રશ્ન સિલેબસ બહારના