Gujarat/દિલ્હીના ઉપમુખ્યમંત્રી સિસોદિયા આજે આવશે અમદાવાદ,,,, રોડ માર્ગે સીધા જ જશે શિક્ષણમંત્રી વાઘાણીના શહેર ભાવનગર
Gujarat/હિંમતનગરના 6 વિસ્તારમાં સ્થિતિને કાબૂમાં લેવા કલમ 144 લગાડાઇ,,,13 એપ્રિલ સુધી કલમ 144 રહેશે લાગુ
Gujarat/હિંમતનગર અને ખંભાતની હિંસા પર ગૃહવિભાગની મળી રિવ્યુ બેઠક …હિંમતનગરમાં 2 IG અને 4 SP કક્ષાના અધિકારી નિમાયા
Gujarat/કોરોના વેક્સિનની કિંમતમાં કરાયો ઘટાડો, કોવિશિલ્ડ-કોવેક્સિન 225 રૂપિયામાં મળશે, પહેલા ખાનગી હોસ્પિટલમાં લેવાતા હતા રૂપિયા, કોવિશિલ્ડના એક ડોઝની કિંમત 600 રૂપિયા હતી, કોવેક્સિનના એક ડોઝની કિંમત 1200 રૂપિયા હતી, હવેથી બંને વેક્સિનનો એક ડોઝ 225 રૂપિયામાં
Gujarat/ધો.10ની ઉત્તરવહી નહીં ચકાસવાનો શિક્ષક સંઘનો નિર્ણય, રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ કરશે બહિષ્કાર, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંગઠનોમાં મતભેદ, ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની પડતર માગણીનો ને લઇને કરશે બહિષ્કાર, મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોએ 11 એપ્રિલે કરશે બહિષ્કાર
Gujarat/ગાંધીનગરઃ નેશનલ લો યુનિ. કોરોનાનો મામલો, આજે વધુ 18 વિદ્યાર્થીઓ આવ્યા પોઝિટિવ, કુલ 167 વિદ્યાર્થીઓના લેવાયા હતા સેમ્પલ, ગઇકાલે એમાંથી ૧૫ વિદ્યાર્થીઓ પોઝિટિવ, કુલ ૩૩ વિદ્યાર્થીઓ આવ્યા પોઝિટિવ
Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા વેરીઅન્ટની એન્ટ્રી, કોવિડ XE વેરીઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો, વડોદરાના વ્યક્તિનો સેમ્પલ આવ્યો પોઝીટીવ
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસ ગુજરાતના પ્રવાસે, 10 એપ્રિલે બનાસકાંઠામાં નડાબેટની લેશે મુલાકાત, સીમા દર્શન ટુરિઝમ પ્રોજેક્ટનું કરશે ઓપનિંગ, ઇન્ટરનેશનલ બોર્ડર પર કરશે ઓપનિંગ, સીમા દર્શન બાદ BSFની નિહાળશે રિટ્રીટ, અમિત શાહના આગમનને લઈ તડામાર તૈયારીઓ
Gujarat/અમદાવાદઃ રિક્ષા ચાલકો કરશે હડતાળ, રિક્ષા ચાલકો કરશે એક દિવસીય હડતાળ, 11 એપ્રિલે રિક્ષા ચાલકો કરશે હડતાળ, 2 લાખથી વધુ રિક્ષા ચાલકોની હડતાળ
Gujarat/ગાંધીનગરમાં ACBની સફળ ટ્રેપ, 2 લાંચીયા સરકારી અધિકારી ઝડપાયા, ACBએ આસિસ્ટન્ટ પ્લાનરને રંગે હાથ ઝડપ્યા, ટાઉન પ્લાનર એન.એન. મહેતા લાંચ લેતા ઝડપાયા, 15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, જમીન NAના અભિપ્રાય માટે માંગી હતી લાંચ