Gujarat/સીએમ ભૂપેન્દ્ર પટેલનો સરળ અંદાજ, કોટેશ્વર ગામના લોકોને પ્રોટોકોલ તોડી મળ્યા, મુખ્યમંત્રીના નિખાલસ વ્યક્તિત્વનો અનુભવ, કોટેશ્વરમાં ભવ્ય કાર્યક્રમ પહેલા સ્થાનિકોને મળ્યા, શિક્ષણ, શાળાની સુવિધા બાબતે કરી ચર્ચા
Gujarat/બનાસકાંઠાના ડીસામાં દુષ્કર્મ આરોપીને સજા, આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારાઈ, આરોપી મુકેશ મજિયાતરને 10 વર્ષની સજા, અન્ય આરોપી દિનેશ મજિયાતર 1 વર્ષની સજા, સગીરાનું અપહરણ કરી કર્યુ હતુ દુષ્કર્મ
Gujarat/નવસારીના બીલીમોરામાં બસમાં આગ, આગ લગતા અફરાતફરીનો માહોલ, ડ્રાઇવરે સમય મુસાફરોને બહાર ઉતરના કરી જાણ, બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ, બીલીમોરા ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ
Gujarat/કોટેશ્વર મહાદેવના મંદિરનું ભૂમિપૂજન સમારોહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયુ ભૂમિપૂજન, અતિ પ્રાચીન મંદિરના વિકાસનો આજથી શુભારંભ, 3 કરોડના ખર્ચે મંદિરના પરિસદ બનાવામાં આવશે
Gujarat/જૂનાગઢઃ કોયલાણા ગામે નજીક નેશનલ હાઇ વે પર અકસ્માત, 2 બાઇક ચાલકના મોત અને 1 સારવાર અર્થે, કાર ચાલ બોડની પરિક્ષા આપવા જતો હતો, કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, કારે અકસ્માતમાં 2 બાઇકને લીધા અડફેટે, પોલીસે તપાસ હાથ ધરી
Gujarat/સુરેન્દ્રનગરઃ ભોગાવો નદીમાં 3 બાળકો ડૂબ્યા, ડૂબેલા 3માંથી 2 બાળકોના નીપજ્યા મોત, 1 બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, 3 બાશકો નદીમાં રમવા ગયા હતા, પોલીસ ટીમે તપાસ હાથ ધરી
Gujarat/રાજ્યમાં તબીબોની હડતાળનો સુખદ અંત, સાંજે હડતાળ સમેટવાનું આપ્યું આશ્વાસન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, રાજ્યના 10 હજાર તબીબોની હડતાળ સમેટાઇ
Gujarat/સુરતમાં ગ્રેડ પે મામલે શિક્ષકોની રેલી, રેલી નીકાળીને શિક્ષકોનું વિરોધ પ્રદર્શન, રાજકોટ- જામનગરમાં પણ વિરોધમાં રેલી, શિક્ષકો 4200 ગ્રેડ પે મામલે વિરોધ, સમાન કામ સમાન વેતનની માંગ, 200 શિક્ષકોએ રેલી સાથે નોંધાવ્યો વિરોધ
Gujarat/ગાંધીનગરઃ 15 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ પોઝિટીવ, ગુ. નેશનલ લો યુનિ. માં 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, સંક્રમિત 15 વિદ્યાર્થીઓ હોમ ક્વોરંટાઇન
Gujarat/સુરતઃ મહિલાઓ જાહેરમાં બાખડી, સ્થાનિકો અને મહિલા મંદિરના સભ્યો વચ્ચે મારામારી, સોસાયટીમાં મંદિરને લઇને થઈ માથાકુટ, સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ, વરાછા વિસ્તારની સ્વાતિ સોસાયટીની ઘટના, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો