National/10 એપ્રિલથી 18 વર્ષથી ઉપરનાને મળશે બુસ્ટર ડોઝ, બીજા ડોઝના 9 મહિના પુર્ણ થવા જરૂરી, રવિવારથી દેશભરમાં થશે પ્રારંભ, ખાનગી રસીકરણ કેન્દ્ર પરથી મળશે ડોઝ, સ્વ ખર્ચે લઈ શકાશે બુસ્ટર ડોઝ
National/બેંગાલુરુની 7 શાળાઓમાં બોમ્બ મૂકાયાની ધમકી, શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર લવાયા, શાળાઓને ઇમેલથી અપાઇ હતી ધમકી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળાઓમાં પહોંચ્યો, તમામ સ્કૂલોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું
Gujarat/અમદાવાદ: ગોતા નજીક બે મજૂરોનાં મોત, માહી ઇટાલિયન માર્બલના ગોડાઉનમાં બની ઘટના, ટ્રક માંથી માર્બલના પથ્થર ઉતરતા સમયે બની ઘટના, બંને મજૂર બિહારના રહેવાસી
Gujarat/રખડતા ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું, રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન, બિલ હાલ સ્થગિત કરાયું: વાઘાણી, જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી બિલ સ્થગિત, બિલ હાલ સ્થગિત કરાયું: વાઘાણી
Gujarat/રાજકોટમાં આપેલા નિવેદન પર બોલ્યા જીતુ વાઘાણી, મારી વાત ટૂકડે ટૂકડે રજૂ કરવામાં આવીઃ વાઘાણી, ‘કોઈના સર્ટિફિકેટની આવશ્યકતા નથી રહેતી’, ‘ગુજરાતને બદનામ કરવાવાળા અંગે હતું નિવેદન’, ‘દેશ વિરોધી વાતો કરતા લોકો માટે આપ્યું હતું નિવેદન’, ‘દેશ વિરોધી માનસિકતા કોઈ સંજોગોમાં ન ચલાવાય’
Gujarat/ભરુચના સાંસદ મનસુખ વસાવાનો PM મોદીને પત્ર, નર્મદા નદીની સ્વચ્છતા મામલે લખ્યો પત્ર, રેતી ખનન અટકાવવા માગ કરી, દુષિત પાણી ઠલવાતું રોકવા માગ
Gujarat/કચ્છ: જખૌ દરિયામાંથી ચરસ ઝડપાયું, BSFને વધુ બે પેકેટ ચરસ ઝડપ્યું, બે દિવસ પૂર્વે પણ બે પેકેટ મળી આવ્યા હતા, એજન્સીઓમાં દોડધામ મચી
Gujarat/અમૂલ બટરના ભાવમાં થયો વધારો, દૂધના ભાવ વધારાની આશંકા વચ્ચે ભાવ વધારો, અમૂલ બટર 1 કિલોમાં રૂ.20નો વધારો, પહેલા કિલોએ લેવાતા હતા રૂ.530, અમૂલ બટર 100 ગ્રામમાં રૂ.2નો વધારો, અમૂલ બટર 500 ગ્રામમાં રૂ.10નો વધારો
Gujarat/કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો ક્લિપનો મામલો, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અર્જૂન ખાટરિયાનું નિવેદન, બાવળિયા ભ્રષ્ટાચારીઓને છાવરવાનું કામ કરી રહ્યા છે, કુંવરજીભાઈ ધમકી ભર્યા શબ્દોમાં વાત કરી રહ્યાં છે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપવુ જોઈએ: ખાટરિયા
Gujarat/વડોદરાઃ ડુપ્લીકેટ કરન્સી ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું, ભારતીય ચલણ બઝારમાં ડુપ્લીકેટ કરન્સીનું કૌભાંડ, પરપ્રાંતિય યુવક પાસે મળ્યું ડુપ્લીકેટ નોટોનું બંડલ, 200ના દરની 61 ડુપ્લીકેટ નોટોનું બંડલ મળ્યું, આરોપી વિશાલ ગુપ્તાને પોલીસે ઝડપ્યો