Gujarat/સુરતમાંથી યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ , સબસિડાઇઝ યુરિયા ખાતર મંગાવતા હતા , યુરિયા ખાતર મંગાવી ઇન્ડસ્ટ્રીઝમાં વેચવાનું કૌભાંડ , 1200 બેગ સાથે ગોડાઉન ઝડપી પાડ્યું , જિ. ખેતીવાડી અધિકારીએ ઝડપી પાડ્યું , ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ , ગોડાઉનના સંચાલકો અને ખાતર મોકલનાર સામે ફરિયાદ
Gujarat/દાહોદમાંથી ઝડપાઇ નકલી ચલણી નોટ ઝડપાઇ , લીમડી અને રાજસ્થાન પોલીસનું સંયુક્ત ઓપરેશન , ઝાલોદના ગુણેસીયા ફળિયામાંથી ઝડપાયું રેકેટ , 6 લાખથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઇ , નકલી નોટ, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત , 2 આરોપી ની ધરપકડ અન્ય એક ફરાર , તપાસ બાદ તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો
Gujarat/સુરેન્દ્રનગરમાં રાજકોટનો યુવક લૂંટાયો , દર્શન હોટલમાં ખાનગી ટ્રાવેલ્સમાં આવ્યો હતો યુવક , રૂ. 88.55 લાખના સોનાની લૂંટ , રાજકોટની ગ્રીનલેંડ ચોકડીથી નીકળ્યો હતો યુવક , બસમાં મુકેલા થેલો અજાણ્યા શખ્સો લઇને ફરાર , પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી , હોટલના CCTV ફૂટેજ પણ લેવામાં આવ્યા , લીંબડી રાજકોટ હાઇવે ઉપર આવેલી હોટલની ઘટના
Gujarat/રાજકોટમાં 4 બ્રિજના કામમાં ઢીલાશ , રણજિત બિલ્ડકોનને ફટકારવામાં આવી નોટીસ , રૂ.70 કરોડ ચૂકવણી છતાં 50 ટકા પૂરુ નથી થયુ કામ , મનપા હજુ પેનલ્ટી ફટકારવા મુહૂર્ત કઢાવી રહી છે , રાજકોટની 17 લાખની પ્રજાને રોજની હાલાકી
Gujarat/અમદાવાદમાં મામાએ કર્યું ભાણેજનું અપહરણ , રૂ.25 લાખની લેતી-દેતીમાં ભાણેજનું અપહરણ , સરખેજની સનાથલ ચોકડી પાસેથી અપહરણ , પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલ્યો ભેદ , રાજકોટથી અપહત્ય ભણેજને શોધ્યો , અપહરણમાં સામેલ યુવકને પોલીસે ઝડપી પાડ્યો
Delhi/એશિયન હોકી ચેમ્પિયનશિપમાં ભારતને બ્રોન્ઝ, ભારતે પાકિસ્તાનને 4-3થી આપ્યો પરાજય, 2-1થી પાછળ રહ્યા બાદ જીતી બ્રોન્ઝ મેડલ મેચ, લીગ મેચમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું
Gujarat/સાબરકાંઠા પેપર લીક કૌભાંડનો મામલો , પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી , અત્યાર સુધી 18 આરોપીની કરી ધરપકડ , મુખ્ય આરોપી પાસેથી 20 લાખ કર્યા કબ્જે , જયેશ પટેલ પાસેથી પોલીસે કર્યા કબ્જે , દીપલ પટેલ પાસેથી 14 લાખ કબ્જે કર્યા , મોબાઇલ, વાહન સહિત કુલ 78 લાખ કબ્જે કર્યા
Gujarat/નરોડામાં નકલી પોલીસની કરી ધરપકડ , પાટિયા વિસ્તારમાં પોલીસ બની કરતો હતો તોડ , એક્સ આર્મીમેનને કરાયો હતો સસ્પેન્ડ , પોલીસ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
Gujarat/કચ્છના જખૌ નજીકથી ડ્રગ્સ ઝડપાવાનો મામલો , તમામ આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર , રૂ. 400 કરોડના ડ્રગ્સ સાથે 6 લોકોને ઝડપ્યા હતા , ઘૂસણખોરોને ભુજની કોર્ટમાં રજૂ કરાયા , 6 પાકિસ્તાનીઓ 77 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયાં હતા , ATSએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા , ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન કર્યું હતુ