Gujarat/લુણાવાડા નપામાં કોંગ્રેસે ગુમાવી સત્તા, નપામાં વર્ષો પછી ભાજપને સત્તા મળી, કોંગ્રેસના 4 સભ્યો ભાજપને આપ્યા મત, ભાવના મહેતા બન્યા લુણાવાડા નપાના પ્રમુખ
Gujarat/અમદાવાદની બે મસ્જિદમાં તપાસ પૂર્ણ ,શહેર કોટડા અને મધુપુરાની મસ્જિદમાં તપાસ ,અજાણ્યા શખ્સ છુપાયાના મળ્યા હતા મેસેજ ,તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહીં ,પોલીસે તપાસના અંતે રાહતનો શ્વાસ લીધો
Gujarat/લુણાવાડા નપામાં કોંગ્રેસે ગુમાવી સત્તા , નપામાં વર્ષો પછી ભાજપને સત્તા મળી , કોંગ્રેસના 4 સભ્યો ભાજપને આપ્યા મત , ભાવના મહેતા બન્યા લુણાવાડા નપાના પ્રમુખ
Gujarat/સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગની બેદરકારી , ચોટીલામાં વેક્સિન અંગે સામે આવી બેદરકારી , પ્રથમ ડોઝ 15 જૂને લીધો હતો રસી , બીજો ડોઝ લીધા વગર સર્ટિફિકેટ આવ્યુ , રસી વગર સર્ટિફિકેટ આવતા લોકો પરેશાન
Gujarat/નવનિયુક્ત મેયર હિતેશ મકવાણાએ સભાનો લીધો ચાર્જ , સભા સંચાલન કરશે નવા મેયર હિતેશ મકવાણા , ગાંધીનગરને મળ્યા પાંચમા મેયર , ડેપ્યુટી મેયરપદ માટે મેયર કરાવશે ચૂંટણી , પ્રેમલસિંહ ગોલએ ડેપ્યુટી મેયરપદ માટે ભર્યું ફોર્મ , ગાંધીનગરનું મેયર પદ SC ને ફાળે , ડેપ્યુટી મેયર પદ દરબાર જ્ઞાતિને ફાળે જશે
Gujarat/હર્ષ સંગવીની ભાવિની પટેલ સાથે મુલાકાત , રાજ્યની દીકરીએ વિશ્વમાં ડંકો વગાડ્યો , પેરા ઓલમ્પિકમાં દીકરીએ મેળવી સફળતા , લોકડાઉનમાં ઘરમાં ટેબલ ટેનિસની કરી પ્રેક્ટિસ , ભાવિની પટેલ અને હર્ષ સંગવી રમયા ટેબલ ટેનિસ , ભાવિની સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી
Gujarat/વિછીયા ભુરીયાની હત્યાના કારસાનો ઓડિયો વાયરલ , લીમખેડાના પૂર્વ ધારાસભ્ય છે વિછીયા ભુરિયા , પૂર્વધારાસભ્યના પૌત્રએ નોંધાવી પોલીસ ફરિયાદ , રણધીકપુર પો.સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ , બે લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ , હાંડી ગામના તાજસિંગ બારિયા વિરૂદ્ધ ફરિયાદ , અગારા ગામના કિરણ વાઘેલા સામે ફરિયાદ
Gujarat/ગાંધીનગરના નવા મેયર હિતેશ મકવાણા , ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં જાહેર , વોર્ડ નં.8ના કાઉન્સિલર છે હિતેશ મકવાણા , હિતેષ મકવાણાના નામની સત્તાવાર જાહેરાત , સંસદીય સચિવ પૂનમ મકવાણાનો પુત્ર છે હિતેશ મકવાણા
Gujarat/રસીકરણમાં ભારતીની ઐતિહાસિક સિદ્ધિ , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ટ્વિટ , ઐતિહાસિક સિદ્ધિ માટે દેશવાસીઓને અભિનંદન , રસીકરણને ગણાવ્યો રસી મહાયજ્ઞ , મહાયજ્ઞમાં વૈજ્ઞાનિકો-શોધકર્તા અને સ્વાસ્થ્યકર્મીઓનો આભાર
Gujarat/આજે ભારત રસીકરણ ક્ષેત્રે નોંધાવી સિદ્ધિ , ભારત કુલ 100 કરોડ લોકોને મળી રસી , કોરોનાનું રસીકરણ 100 કરોડનો આંકડો પાર , ભારતમાં રોજ દોઢ કરોડથી વધુ લોકોને મળે રસી , ભારતમાં રસીકરણ આંક 100 કરોડ પાર , મનસુખ માંડવીયાએ ટ્વિટ કરી આપી માહીતી , વડા પ્રધાન મોદીનો માન્યો આભાર