Gujarat/ગાંધીનગર મનપા ચૂંટણીનો મામલો, આજથી પ્રચાર પડઘમ થશે શાંત, 11 વોર્ડ માટે કુલ 162 ઉમેદવાર મેદાનમાં, ભાજપના 44 અને કોંગ્રેસના પણ 44 ઉમેદવાર, આપ પાર્ટીના 40 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં, ચૂંટણીમાં 12 અપક્ષોએ કરી ઉમેદવારી, બસપાના 14 અને NCPના 2 ઉમેદવાર, અન્ય પક્ષના 6 ઉમેદવાર મળી કુલ 162 મેદાનમાં, 3 ઓક્ટોબરે ચૂંટણી માટે મતદાન હાથ ધરાશે, 5 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે
Gujarat/રાજકોટમાં અશ્લીલ વિડીયો કાંડ મામલો, અન્ય એક યુવતીનો વીડિયો આવ્યો સામે, ડાન્સ કરનાર યુવતી સંપૂર્ણ નિર્વસ્ત્ર હાલતમાં, ભોજપુરી ગીત પર ડાન્સ કરી રહી છે યુવતી, રાજકોટના 2, મોરબીના 2 ઉદ્યોગકારોના નામ ચર્ચામાં, પોલીસે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી, યુવતીને ખાસ ન્યૂડ ડાન્સ માટે બોલવાઈ હતી, રાજકોટના કનેક્શન હેઠળ યુવતી આવી હતી, થોડીવારમાં પોલીસ પ્રેસ કરી કરશે સત્તાવાર ખુલાસો,
Gujarat/આવતીકાલે 2 ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાન , PM મોદી આવતીકાલે કરશે ગ્રામસભાને સંબોધન , ગ્રામસભા માટે પીંપળીની ગામની કરાઈ પસંદગી , પાલનપુરનું પીંપળી ગામ દેશનું નીરોગી ગામ , PM મોદી ગ્રામજનો સાથે કરશે સીધો સંવાદ , નળ, ગટર અને સફાળમાં પીંપળી ગામ અવ્વલ , 2500થી વધુ વસ્તી ધરાવતું રળિયામણું પીંપળી ગામ
Gujarat/વડોદરામાં હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસનો મામલો , પોલીસે હાર્મની હોટલમાં રી-કન્સટ્રકશન કર્યું , આરોપીઓને સાથે રાખી હોટલમાં કરી તપાસ , રાજુ ભટ્ટ, કાનજી મોકરિયાને સાથે રાખી તપાસ , આરોપીઓને સામસામે બેસાડી કરી પૂછપરછ , પીડિતા સાથે રાજુ ભટ્ટે હોટેલમાં આચર્યું હતું દુષ્કર્મ , પીડિતા 20 દિવસ સુધી રોકાઇ હતી હાર્મની હોટલમાં
Gujarat/સુરેન્દ્રનગરમાં શહેર ભાજપ પ્રમુખની દાદાગીરી , ખાનગી હોસ્પિટલને પાલિકા તંત્ર એ માર્યું સીલ , ફાયર NOC ન હોવાથી સીલ કરતા કર્યું ગેરવર્તન , ચીફ ફાયર ઓફિસર સાથે ગેરવર્તનથી લોકોમાં રોષ , ભાજપ પ્રમુખની માલિકીની બિલ્ડિંગમાં છે હોસ્પિટલ
Gujarat/ગાંધીનગરમાં પ્રચાર પડઘમ શાંત થશે , પ્રચાર પડઘમ 5 કલાકે થશે શાંત , ભાજપનો ગાંધીનગરમાં મેગા રોડ શો , પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો પ્રચંડ પ્રચાર , મુખ્યમંત્રી પણ જોડાયા છે પ્રચારમાં
Gujarat/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત , સરકારી કર્મચારીઓ ભાજપ માટે હકારાત્મક , અગાઉની સરકાર ના કામ આગળ ધપાવાશે: સીએમ , નવી ઘણી યોજનાઓ પાઇપલાઇનમાં:સીએમ
Gujarat/ગાંધીનગરમાં ભાજપનો છેલ્લી ઘડીનો પ્રચાર , ભાજપ દ્વારા 8 કિ.મી. લાંબો રોડ શો , મંતવ્ય ન્યૂઝ પર મુખ્યમંત્રી EXCLUSIVE , સી આર પાટીલ સાથે ખાસ વાતચીત , આપ એ કોઈ પાર્ટી જ નથી: પાટીલ , CM ભૂપેન્દ્ર પટેલ, પાટીલે કરાવ્યો પ્રારંભ , રોડ શોમાં દિગ્ગજ નેતાઓની હાજરી , અમારી જીત નક્કી છે: ભૂપેન્દ્ર પટેલ , બહુમતીથી ગાંધીનગર જીતીશુ: પાટીલ
Gujarat/રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગણી , માસ્કનો દંડ બંધ કરવાની માગ , માસ્ક પહેરવા થી નાગરિકોને મુક્તિ આપો , દંડની જોગવાઈ રદ કરો
Gujarat/સુરેન્દ્રનગરમાં શહેર ભાજપ પ્રમુખની દાદાગીરી, ખાનગી હોસ્પિટલને પાલિકા તંત્ર એ માર્યું સીલ, ફાયર NOC ન હોવાથી સીલ કરતા કર્યું ગેરવર્તન, ચીફ ફાયર ઓફિસર સાથે ગેરવર્તનથી લોકોમાં રોષ, ભાજપ પ્રમુખની માલિકીની બિલ્ડિંગમાં છે હોસ્પિટલ