Gujarat/75મા સ્વતંત્રતા પર્વની ઉજવણી, પોરબંદરમાં દરિયામાં ધ્વજવંદન કરાયુ, શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા ધ્વજવંદન, છેલ્લા 21 વર્ષથી દરિયામાં ધ્વજવંદન કરાય છે
India/લાલકિલ્લા પરથી PM મોદીનું સંબોધન, આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે શુભેચ્છા, આપ સર્વેને સ્વતંત્રતા દિવસની શુભકામના
India/PM મોદીએ લાલકિલ્લા પરથી ફરકાવ્યો ધ્વજ, પ્રથમવાર વાયુસેના હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા, રાષ્ટ્રગાન બાદ રાષ્ટ્રજોગ કરશે સંબોધન, 8મી વખત સંબોધન કરનાર દેશનાં ચોથા PM મોદી
India/75મા સ્વતંત્રતા પર્વની ઉજવણી, દિલ્હીમાં PM મોદી પહોંચ્યા રાજઘાટ, બાપુની સમાધિ પર અર્પણ કર્યા ફુલ
India/75મા સ્વાતંત્ર્ય દિને PM મોદીનું ટ્વિટ, તમામને 75મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, આઝાદીનાં અમૃત મહોત્સવમાં નવી ઉર્જાનો સંચાર થાય:PM
National/દેશમાં 24 કલાકમાં 36,700 નવા કેસ , રિકવરી પણ નવા કેસની સમાંતર , 24 કલાકમાં 36 હજારથી વધુ રિકવર , કેરળમાં 24 કલાકમાં 19,451 કેસ , એક્ટિવ કેસ 3.81 લાખ પર સ્થિર , છેલ્લાં 24 કલાકમાં 16.60 લાખ ટેસ્ટ
National/શ્રીનગરમાં CRPFના કાફલા પર ગ્રેનેડ હુમલો, આતંકીઓએ કર્યો કાફલા પર ગ્રેનેડ હુમલો , આંતકી હુમલામાં એક જવાન ઘાયલ સનતનગરમાં હુમલામાં એક જવાન ઘાયલ, સેનાએ વિસ્તારની કરી ઘેરાબંધી
National/15 ઓગસ્ટએ દિલ્હી એરપોર્ટ પર ઉતરી શકશે નહીં ચાર્ટર્ડ અને ટ્રાન્ઝિટ ફ્લાઇટ્સ,,,, મેટ્રો અને રેલવે સ્ટેશનની પણ સુરક્ષા વધારાઇ