National/સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટપતિનો પ્રજાજોગ સંદેશ.. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કોરોના કાળમા સરકારે બતાવી સંવેદનશીલતા
National/વાઘા – અટારી બોર્ડર પર બીટિંગ ધ રિટ્રીટ.. ભારત અને પાકિસ્તાની સેનાએ પરેડ કરી એકબીજાને પાઠવી શુભેચ્છા
Gujarat/સપ્ટેમ્બરમાં મળશે પ્રદેશ ભાજપની કારોબારી, કેવડિયા ખાતે સી.આર.પાટીલની હાજરીમાં મળશે, જે.પી.નડા વર્ચ્યુલી જોડાશે કારોબારી બેઠકમાં, ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું થશે લોન્ચિંગ
Gujarat/ખેડાના નડિયાદમાં માનવતાને શર્મસાર કરતી ઘટના, 35 વયના યુવકે 60 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ
Gujarat/ડભોઇ GIDC ખાતે ગોડાઉનમાં ભીષણ આગ, વેફ્રર બિસ્કિટના ગોડાઉનમાં શોટસર્કિટથી આગ, ફાયરબ્રિગેડની 3 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે, વેફ્રર બિસ્કિટના હોલસેલ વેપારીના ગોડાઉનમાં આગ, લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયાની આશંકા
KERAL/કેરળમાં ફરી કોરોનાનો કોહરામ, 24 કલાકમાં નવા 20,452 કોરોના કેસ, કેરળમાં એક્ટિવ કેસ 1.80 લાખને પાર, કેરળમાં સતત વધી રહ્યાં છે કોરોનાનાં કેસ
Gujarat/ગીરસોમનાથમાં 5 ફિશીંગ બોટ પર કાર્યવાહી, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસે કરી કાર્યવાહી , ગેરકાયદે માછીમારી કરવા ગઈ હતી બોટ , કોસ્ટગાર્ડે 3 અને મરિન પોલીસે 2 બોટ કબ્જે કરી , 1 સપ્ટેમ્બર સુધી દરિયામાં માછીમારી પર છે રોક , સરકારના આદેશને પગલે માછીમારોમાં છે રોષ , ફિશીંગ બોટ કબ્જે કરી લેવાતા માછીમારોમાં રોષ
India/રાજ્યના 19 પોલીસકર્મીઓને અપાશે એવોર્ડ, શ્રેષ્ઠ કામગીરી માટે પોલીસને એવોર્ડ અપાશે, રાજ્યના બે પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક , 17 પોલીસ કર્મીઓને પોલીસ મેડલ અપાશે, હાલોલના DYSP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક, આસિસ્ટંટ ઈંટેલીજંસ ઓફિસર પ્રમજીભાઈ પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક
Gujarat/જામનગરમાં વિદેશી નાગરિકનું કોરોનાથી મોત, સિક્કા દરિયામાં લાંગરેલી શીપમાં થયું મોત , 17 વિદેશી નાગરિકો બિમાર, 5 વિદેશી નાગરિક, વિદેશી નાગરિકની અંતિમ વિધિ સિક્કામાં ગામમાં કરાઇ , સમગ્ર બનાવ પર તંત્રની બાજ નજર
Gujarat/રાજકોટ APMCની ચૂંટણી મુદ્દે જયેશ રાદડિયાનું નિવેદન, માર્કેટીંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ થશે:રાદડિયા, સહકારી ક્ષેત્રની તમામ સંસ્થા બિનહરીફ થાય તેવા પ્રયત્નો, ચેરમેન- વાઇસ ચેરમેનનો નિર્ણય ભાજપનું મોવડી મંડળ લેશે, હાલમાં પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરાઇ, યાર્ડની ચૂંટણીઓમાં જુથવાદ ન હોવાનો રાદડિયાનો દાવો