Gujarat/રાજ્યનાં 19 પોલીસકર્મીઓને અપાશે એવોર્ડ , શ્રેષ્ઠ કામગીરી માટે અપાશે એવોર્ડ , 15મી ઓગસ્ટ નિમિત્તે કરાઇ જાહેરાત , સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એવોર્ડની ઘોષણા, રાષ્ટ્રપતિ કોવિંદ મેડલ એનાયત કરશે
International/અમેરિકામાં ફરી કોરોના કેસોમાં તોતિંગ વધારો, છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા 1.55 લાખ કેસ, 24 કલાકમાં 769 દર્દીઓએ ગુમાવ્યા જીવ, ડેલ્ટા વેરિયન્ટને કારણે બમણી ગતિએ કેસોમાં વધારો, અમેરિકામાં કોરોનાનાં કુલ કેસનો આંક 3.73 કરોડ પર, નોર્થ અમેરિકાનાં મેક્સિકો,કેનેડા,પનામામાં પણ કેસો વધ્યાં, સાઉથ અમેરિકામાં બ્રાઝિલ,આર્જેન્ટિના,કોલંબિયામાં કેસોમાં વધારો, યૂકેમાં પણ કોરોનાનાં નવા 32,700 કોરોનાનાં કેસ
Gujarat/નવસારીમાં લાંબા વિરામ બાદ વરસાદ , વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ,
India/14 ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિન તરીકે મનાવાશે, PM મોદીએ કરી મોટી જાહેરાત , ટ્વિટરનાં માધ્યમથી આપી જાણકારી, 14 ઓગસ્ટ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિન, દેશનાં ભાગલાનાં દર્દને કદી ભુલાવી શકાય તેમ નથી:PM, વિસ્થાપિતનાં દર્દને લઇ સંઘર્ષ-બલિદાનની યાદમાં મનાવાશે
Gujarat/પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના રહેશે બંધ, 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન કતલખાના બંધ , મનપા, ન.પા. વિસ્તારોમાં કતલખાના બંધ રહેશે કતલ ખાના બંધ રાખવા સરકારનો અનુરોધ
Gujarat/બાયોડિઝલ મુદ્દે પુરવઠા મંત્રીનું નિવેદન , ગેરકાયદે પમ્પ પર પડાઇ રહ્યા છે દરોડા , સરકારના નિર્દેશાનુસાર બાયોડિઝલ પમ્પ પર દરોડા , રાજકોટમાં જયેશ રાદડિયાએ આપ્યું નિવેદન , બાયોડીઝલ વિરુદ્ધ સરકાર બનાવી રહી છે પોલિસી FSL ના રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે
Gujarat/રાજ્ય ST વિભાગમાં ચેસીસ કૌભાંડનો પર્દાફાશ, 8 કરોડ 85 લાખના ચેસીસ કૌભાંડનો પર્દાફાશ, હિંમતનગરના DC કમલ હસનને કરાયા સસ્પેન્ડ, કમલ હસન પર ચેસિસ કૌભાંડ આચર્યાનો આરોપ, 5200ને બદલે 3915 બસો બનાવી ચેસીસ કૌભાંડ
India/દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, 1 જૂલાઇ 2022થી પ્રતિબંધ લાગશે, 2022 સુધી સિંગલ યૂઝ પ્લાસ્ટિક નાબુદીની યોજના, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ 2021 જાહેર, કેન્દ્ર સરકારે નવો નિયમ કર્યો જાહેર
Maharastra/મહારાષ્ટ્રમાં એન્ટ્રી માટે બંને ડોઝ જરૂરી, RTPCR રિપોર્ટ નહીં હોય તો કાર્યવાહી, 14 દિવસ સુધી રહેવું પડશે કવોરોન્ટાઇન, મહારાષ્ટ્ર સરકારનો કોરોના કહેર વચ્ચે મોટો નિર્ણય
International/તાલીબાનો કબ્જે કરશે અફઘાનિસ્તાન!, અમેરિકાના ઈમેલની કોપી થઈ લીક, અફઘાનિસ્તાન સ્થિત દૂતાવાસને મેલ, તમામ દસ્તાવેજો-ધ્વજને કરી દો નષ્ટ!, અમેરિકન દૂતાવાસને સંબોધીને મેલ, તો શું તાલીબાનો સામે અમેરિકા લાચાર?, તો શું અમેરિકાએ હેઠા મુક્યાં હથિયાર?, તાલીબાનોને ભેટમાં ધરાશે અફઘાનિસ્તાન?, અગાઉ પેન્ટાગોનનું અલગ હતું નિવેદન, પેન્ટાગોને કહ્યું હતું કાબુલ પર ખતરો નથી