Gujarat/બેંક કર્મચારીઓ માટે ખુશીના સમાચાર , કર્મીઓના મોંઘવારી ભથ્થામાં વધારો , DA માં 2.1 ટકાનો કરાયો વધારો , કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો વધારો , DA માં વધારાનો લાભ ઓગસ્ટ મહિનાથી મળશે
Gujarat/કચ્છના ભચાઉના લાકડિયા વિસ્તારમાં પોલીસ પર હુમલો , પોલીસે એક કેસમાં આરોપીની ધરપકડ કરતા કર્યો વિરોધ , પોલીસ પર પથ્થરમારો કરતા 3 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત , પોલીસે જવાબી કાર્યવાહીમાં ટીયરગેસના 5 થી વધુ સેલ છોડ્યા , ભચાઉના લાકડિયા વિસ્તારમાં હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ
Gujarat/સુરતમાં બાયોડિઝલ ઝડપાવાનો સિલસિલો યથાવત , પલસાણાના કરણ ગામેથી 22 હજાર લીટર બાયોડીઝલ ઝડપાયું , LPG ના ટેન્કરમાં બાયો ડીઝલ ભરી થતો હતો વેપલો , પલસાણા મામલતદારે રેડ કરી ટેન્કર ઝડપી પાડ્યું
Gujarat/તમિલનાડુ સરકારની બજેટમાં મોટું એલાન , પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયાનો ઘટાડો કરવાની કરી જાહેરાત , રાજ્ય સરકારને વાર્ષિક રૂ .1,160 કરોડનું નુકસાન , નુકસાની વેઠીને પણ મોંઘવારીમાં જનતાને આપી રાહત , ઘટાડા બાદ તામિલનાડુમાં પેટ્રોલ રૂ. 100ની નીચે આવ્યું
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 23 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,642 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 27 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,885 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 178
Gujarat/આસારામના સાધકોને કોર્ટે સજા સંભળાવી , ગાંધીનગરની કોર્ટે સજા સંભળાવી , પત્રકારો પર હુમલાના કેસ મામલે સજા , 7 આરોપીઓને 1 વર્ષની સજા સંભળાવી , 19 આરોપીઓમાંથી 7 આરોપીને સજા , મોટેરા આશ્રમમાં પત્રકારો પર કર્યો હતો હુમલો , કવરેજ માટે ગયેલ પત્રકારો પર હુમલો કર્યો હતો , 2008માં આસારામ આશ્રમમાં કરાયો હતો હુમલો
Gujarat/ધર્મદેવ ઈન્ફ્રા પર EDના દરોડા, મોટી લોન મુદ્દે રિપેમેન્ટ મામલે દરોડા, ઉંમગ ઠક્કર સામે ચાલી રહી છે તપાસ, DHFLમાંથી લીધી હતી લોન, 1 હજાર કરોડથી વધુની લોન લીધી હતી
India/ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનનું રાજીનામું, ચેરમેન પદેથી આદી ગોદરેજનું રાજીનામું, 1 ઓક્ટોબર 2021 સુધી ચેરમેન પદે રહેશે, ભાઈ નાદિર ગોદરેજને સોંપી કંપનીની કમાન, નાદિર ગોદરેજ છે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર
India/ટ્વિટર મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન, લોકતંત્ર પર હુમલો થઇ રહ્યો છે, રાજનીતિમાં દખલ કરે છે ટ્વિટર, મારા લાખો સમર્થકોનું અપમાન થયું
Gujarat/રાજ્ય સરકારે મહોરમની રજા અંગે જાહેરનામું બહાર પાડ્યું, હવે 19 ઓગસ્ટની જગ્યા એ 20 ઓગસ્ટે જાહેર રજા કરાઈ, 19 ઓગસ્ટે તમામ સરકારી કચેરી તથા બેંક ચાલુ રહેશે