Gujarat/આજથી કરફ્યુ દરમિયાન STને પ્રવેશ અપાશે, અમદાવાદમાં રાત્રિ કરફ્યૂમાંથી ST બસોને મુક્તિ , રાત્રીના સમયે નિયત સ્ટેશન પર ફરતી થશે ST, ST નિયત રૂટ પર ચલાવવા સરકારનો આદેશ, એક સપ્તાહમાં 6 હજાર રૂટ કરવા STનું આયોજન
Gujarat/બનાસકાંઠા લાખણી APMCની ચૂંટણી મુલતવી , અનિવાર્ય સંજોગોને કારણે ચૂંટણી રખાઈ મોકૂફ , આજે લાખણી APMCની ચૂંટણી યોજાનાર હતી , ચૂંટણીમાં ભાજપના બે નેતાઓ હતા આમને-સામને
Gujarat/અમદાવાદ શિવરંજની બિમાનગર નજીક હિટ એન્ડ રન, હિટ એન્ડ રનના CCTV આવ્યા સામે, કાર ચાલકની અડફેટે શ્રમજીવી પરિવાર, ફૂટપાથ પર સુઈ રહેલા પાંચ લોકો પર કાર ચઢી, 4 લોકો ઈજાગ્ર્સત, એકનું મોત, બે કારે રેસ લગાવી હોવાનું CCTVમાં આવ્યું સામે, કાર માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું બહાર આવ્યું
Gujarat/પંચમહાલની હોટલમાં ભોજનમાં જીવાત , હોટલમાં ડુંગળીની પ્લેટમાં ઇયળો જોવા મળી , હાલોલ ખાતે વેલી હોટલનો વીડિયો વાયરલ , ગ્રાહકે વીડિયો બનાવી સો.મીડિયામાં કર્યો વાયરલ , મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું
Gujarat/ગાંધીનગર મહાત્મા મંદિરને કોરોનાનું ગ્રહણ, આવક ઝીરો પણ ખર્ચ 10.80 કરોડ થયાનો અંદાજ, સમિટ અને એક્ઝીબીશન સહિત મોટા પ્રોજેક્ટ હાલ બંધ, કર્મીઓના પગાર ટેક્સ લાઇટબિલ જેવા ખર્ચ યથાવત
Gujarat/જુનાગઢના કેશોદમાં વેક્સિન માટે લાઇનો , સિવિલ હોસ્ટિલ વેક્સિન લેવા લોકોની લાંબી લાઇનો , 4 દિવસથી રસી લેવા લોકો ખાઈ રહ્યા છે ધક્કા , તંત્રની કામગીરીમાં અવ્યવસ્થાથી લોકોમાં રોષ , રસીનો જથ્થો વધારવા માટે લોકોની માંગ
Gujarat/અરવલ્લીના પૂર્વ MLAની ચૂંટણીની તૈયારીઓ, બાયડ તાલુકામાં ધવલસિંહ ઝાલાએ કરી બેઠકો , ધવલસિંહની બેઠકની તસવીરો થઈ વાયરલ , માસ્ક અને સો.ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો
Gujarat/દાહોદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ , દાહોદના અનેક તાલુકાઓમાં વરસાદ, લીમખેડા, સીગવડામાં ધોધમાર વરસાદ , વરસાદથી બફારાથી મળી લોકોને રાહત , ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/રાજકોટમાં તબીબો વચ્ચે મારામારીનો મામલો , સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબને માર્યો માર , કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સીનિયર તબીબે માર્યો માર , સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે , જુનિયર-સીનિયર તબીબોએ કરી એકબીજા સામે ફરિયાદ, સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
Gujarat/વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે, આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહિવત, દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદરમાં 2 દિવસ પડશે વરસાદ