Gujarat/જુનાગઢમાં પ્રવીણરામ આજે જોડાશે AAPમાં, સર્કિટ હાઉસ ખાતે જોડાશે AAP પાર્ટીમાં , જનઅધિકાર મંચના પ્રમુખ છે પ્રવીણ રામ , યુવાનોના પ્રશ્નોને વાચા આપવા આંદોલનકારી પ્રવિણ રામ, આપના ગુજરાત પ્રભારી તેમજ સ્થાનિક નેતાઓ રહેશે હાજર, આપના નેતા મનીષ સિસોદિયા સાથે કરી હતી બેઠક
Gujarat/નડિયાદમાં મેઘરાજાની એન્ટ્રી, મેઘરાજાનું આગમન થતા ગરમીથી મળી રાહત, દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી
Gujarat/આજે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ , CM રૂપાણીના હસ્તે ગણવેશ વિતરણનો કાર્યક્રમ , ગાંધીનગરથી રાજ્યકક્ષાનો સમારોહ ડિજિટલી યોજાશે, આજે 14 લાખથી વધુ બાળકોને અપાશે ગણવેશ, 53 હજારથી વધુ આંગણવાડીમાં ગણવેશ વિતરણ
Gujarat/પંચમહાલના ગોધરામાં બે દિવસ પાણીકાપ, આજે અને આવતીકાલે પાણી નહીં મળે, ગોધરાના કાંટળી પાસે પાઇપ લાઈનમાં લીકેજ, પાણીની પાઇપ લાઇનમાં લીકેજનું સમારકામ
Gujarat/મહેમદાવાદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી, મેઘરાજાનું આગમન થતા ગરમીથી મળી રાહત, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
India/દેશમાં કોરોના પહોંચ્યો સાવ તળિયે, 24 કલાકમાં નવા કેસ માત્ર 37 હજાર, 24 કલાકમાં 15.40 લાખ થયા ટેસ્ટ,, દેશમાં 24 કલાકમાં 57 હજાર રિકવર, એક્ટિવ કેસ હવે સાડા પાંચ લાખ નીચે,
Gujarat/રાજ્યમાં સવારે 6 થી રાત્રે 8 સુધી 58 તાલુકામાં વરસાદ, જૂનાગઢનાં વંથલીમાં 2.5 ઇંચ વરસાદ, વલસાડનાં કપરાડામાં સરેરાશ 5 ઇંચ વરસાદ, ભાવનગરનાં મહુવામાં 2 ઇંચ વરસાદ, નર્મદાનાં ડેડિયાપાડામાં સરેરાશ 2 ઇંચ વરસાદ, રાજકોટનાં જસદણમાં 1.5 ઇંચ વરસાદ પડયો, સૌરાષ્ટ્ર,મહીસાગર,તાપીમાં મેઘમહેર યથાવત, સારો વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
Gujarat/ખેડાના મહેમદાવાદ તાલુકામાં રાત્રે વરસાદ , ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી, મેઘરાજાનું આગમન થતા ગરમીથી મળી રાહત, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસર
Jammu Kashmir/જમ્મૂ કાશ્મીર શ્રીનગરમાં બે આતંકવાદી ઠાર , લશ્કરનો ટોપ કમાંડર અબરારને મરાયો ઠાર , આતંકી અથડામણમાં 3 જવાનો ઇજાગ્રસ્ત, શ્રીનગરમાં રાતભર ચાલ્યું સેનાનું સર્ચ ઓપેરશન
Gujarat/અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલો, સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું નિપજયું મોત, અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ, ગઇકાલે રાત્રે હિટ એન્ડ રનની બની હતી ઘટના, શિવરંજની ચાર રસ્તા પાસે કાર ચાલકે સર્જયો અકસ્માત, સોલા સિવિલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી ,