India/દેશમાં ફરી 4.14 લાખથી વધુ નવા કેસ, રિકવરી મોરચે રાહતનો વધુ એક દિવસ, 24 કલાકમાં 3.28 લાખથી વધુ રિકવર, 6 રાજ્યોમાં નવા કેસ કરતાં રિકવરી વધુ, કુલ રિકવરીનો આંક પોણા બે કરોડને પાર, મહારાષ્ટ્રમાં સર્વાધિક 62,194 નવા કેસ
Gujarat/રાજસ્થાનમાં 14 દિવસનું સપૂંર્ણ લોકડાઉન જાહેર,10 થી 24 મે સુધી રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉન,રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે કરી જાહેરાત
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 12,545 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 123 દર્દીના મોત,24 કલાકમાં 13,021 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 1,47,525 એક્ટિવ કેસ, કુલ કેસનો આંક પહોંચ્યો 6,45,972
Gujarat/રાજ્યની 6 મેડિકલ કોલેજના સિનીયર તબીબોની હડતાળ, વેતન મુદ્દે 1700 સિનિયર તબીબોનો વિરોધ પ્રદર્શન, કોરોનાકાળમાં તબીબોની અચોક્કસ મુદતની હડતાળ , તબીબો સાત માગણીઓને લઇ ઉતર્યા હડતાળ પર, સિનિયર ડોક્ટરોના સમર્થનમાં જુનિયર ડોક્ટરો જોડાયા , વર્ષ 2008થી વિવિધ 15 માંગણીઓ રહેલી છે પેન્ડિંગ
Gujarat/મહેસાણા ઊંઝાનું ઉમિયા માતાજી મંદિર 12 મેં સુધી બંધ, મંદિર 12 મે સુધી મંદિર રહેશે બંધ,, ઉમિયા માતાજીના ઓનલાઈન કરી શકાશે દર્શન, You tube અને Facebook પર લાઈવ દર્શન કરી શકશે
India/કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 3 દિવસમાં રાજ્યોને વેક્સિનના ડોઝ મળશે, રાજ્યોને 28 લાખ ડોઝ મળશે, 3 દિવસમાં રાજ્યોને વેક્સિનના ડોઝ મળશે, રાજ્યોને 28 લાખ ડોઝ મળશે
KERAL/કેરળમાં 16 મે સુધી લોકડાઉન લગાવાયું, વધતા કેસને પગલે મુખ્યમંત્રી વિજયનની જાહેરાત, કેરળમાં હાલ દૈનિક 40 હજારથી વધુ કેસ , 8 થી 16 મે સુધી કેરળમાં પૂર્ણ લોકડાઉન
Gujarat/વડોદરાના વાઘોડિયા આરોગ્ય કેન્દ્રનો વીડિયો વાયરલ, કોરોના દર્દીઓ સાથે તબીબોનો ડાન્સ કરતો વીડિયો , દર્દીઓનો તણાવ ઘટાડવા ડૉક્ટરોનો સરાહનીય પ્રયાસ , તબીબો, દર્દીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Gujarat/વડોદરામાં ભાજપના 5 વિ.સભા વિસ્તારોમાં વિરોધ , પ.બંગાળમાં ભાજપ કાર્યકરોની હત્યાનો કરાયો વિરોધ, કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે ભાજપ નેતાના ધરણાં , માંજલપુરમાં સાંસદ રંજન ભટ્ટની અધ્યક્ષતામાં દેખાવો , પ્લેકાર્ડ સાથે દેખાવો કરી રહ્યા છે ભાજપ નેતાઓ
Gujarat/ભરૂચના અંકલેશ્વરમાં આજથી રાત્રિ કરફ્યૂ , અંકલેશ્વરમાં સવારથી સ્વૈચ્છિક લોકડાઉન , બજારમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી , લોકડાઉનને સફળ બનાવવા વેપારીઓનો સહયોગ