Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠામાં કેદારનાથ મંદિરના મહંત થયા બ્રહ્મલીન , પરમ પૂજ્ય શ્રી 1008 કિસનગીરી બાપુ દેવલોક પામ્યા, 50 વર્ષ સુધી મુનિ મહારાજે મૌન રહી કરી હતી તપસ્યા, કેદારનાથ મંદિર પાસેની ગુફામાં કરી હતી તપસ્યા, મુનિ મહારાજ બ્રહ્મલીનથી હજારો ભક્તોમાં શોકનો માહોલ

Gujarat/અમદાવાદમાં મંથરગતિએ ચાલતું વેક્સિનેશન, 18થી વધુ વયના માટે 33 સેન્ટર ઉભા કરાયા, તમામ સેન્ટર 8 મે સુધીના સ્લોટ ફૂલ, રસીની અપૂરતી માહિતીને પગલે લોકોને હાલાકી

Gujarat/પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો યથાવત્, પેટ્રોલમાં 23 પૈસા અને ડીઝલમાં 30 પૈસાનો વધારો, અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 88.10એ પહોંચ્યું, અમદાવાદમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 87.66, રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 87.86 નવો ભાવ , રાજકોટમાં ડીઝલ રૂ. 87.45 પ્રતિ લીટર, વડોદરામાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 87.75એ પહોંચ્યું, વડોદરામાં ડીઝલ પ્રતિ લીટર રૂ. 87.32 નવો ભાવ ,

Gujarat/સુરત શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો , કેસમાં ઘટાડો થતાં ગંભીર દર્દી ઘટ્યા, સિવિલ અને સ્મીમેરમાં 779 દર્દીઓ ગંભીર, સિવિલમાં 548 પૈકી 535 દર્દીઓ ગંભીર, 26 વેન્ટિલેટર, 289 બાઈપેપ, 220 દર્દી ઓક્સિજન પર, સ્મિમેરમાં 254 પૈકી 244 દર્દીઓ ગંભીર, 27 વેન્ટિલેટર, 90 બાઈપેપ, 127 દર્દીઓ ઓક્સિજન પર

Gujarat/અમદાવાદમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે ઘટાડો, સિવિલ હોસ્પિટલ બહાર લાઈનોમાં થયો ઘટાડો , અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ તમામ બેડ ફુલ , 1 મહિનાથી જોવા મળતી હતી એમ્બ્યુ.ની કતારો

Gujarat/અમદાવાદ કાલુપુર ફ્રૂટ માર્કેટમાં ભારે ભીડ , સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા , અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા કોરોના પ્રત્યે હજુ પણ લોકોમાં બેદરકારી , કોવિડ નિયમોનું નથી થઈ રહ્યું પાલન

Gujarat/RLD અધ્યક્ષ અજીતસિંહ ચૌધરીનું નિધન , અજીતસિંહ ચૌધરીનું કોરાનાથી અવસાન , 86 વર્ષીય અજીતસિંહ ચૌધરીનું અવસાન , ગુરુગ્રામ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર , 7 વખત સાંસદ પદે રહી ચૂક્યા હતા અજીતસિંહ

Gujarat/અમદાવાદમાં વેક્સિનેશન ઝડપી બનાવવા સૂચના, તંત્ર દ્વારા વધુ લોકોને વેક્સિન આપવા આદેશ , શહેરમાં તમામ વેકસીનેશન કેન્દ્ર પર લોકોની ભીડ, કોરોનાના કેસ વધતાં લોકોમાં વેક્સિન પ્રત્યે જાગૃતિ, વહેલી સવારથી રસીકરણ કેન્દ્ર પર લાંબી કતારો

Gujarat/પાટણના રાધનપુરમાં 6 દિવસનું લોકડાઉન, લોક ડાઉનને લઈને રાધનપુરમાં બજારો બંધ, માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી, રાધનપુરમાં રાત્રે કરફ્યુ અને દિવસે બંધ , કોરોના સંક્રમણ સતત વધતાં લેવાયો નિર્ણય

Gujarat/રાજ્યની 6 મેડિકલ કોલેજના સિની. તબીબોની હડતાળ, આજે મિટીંગમાં હડતાળ મુદ્દે લેવામાં આવશે નિર્ણય , કોરોનાકાળમાં તબીબોની અચોક્કસ મુદતની હડતાળ , તબીબો સાત માગણીઓને લઇ ઉતરશે હડતાળ પર, કોવિડ કામગીરી કરવી કે નહીં તે અંગે આજે લેશે નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy