Gujarat/
અમદાવાદમાં વેક્સિનેશન ઝડપી બનાવવા સૂચના, તંત્ર દ્વારા વધુ લોકોને વેક્સિન આપવા આદેશ , શહેરમાં તમામ વેકસીનેશન કેન્દ્ર પર લોકોની ભીડ, કોરોનાના કેસ વધતાં લોકોમાં વેક્સિન પ્રત્યે જાગૃતિ, વહેલી સવારથી રસીકરણ કેન્દ્ર પર લાંબી કતારો
