Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1640 કેસ, એક વર્ષમાં સૌથી વધુ આજે કેસ નોંધાયા, 24 કલાકમાં 4 દર્દીના મોત, 24 કલાકમાં 1110 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 7847 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,88,649 પહોંચ્યો, 24 કલાકમાં 2,32,831 લોકોને અપાઇ વેક્સિન
Gujarat/કોલેજની ફી માફી મુદ્દે રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટનો આદેશ,,, ફી માફી મુદ્દે શુક્રવાર સુધીમાં જવાબ રજૂ કરવા હુકમ
Gujarat/રાજકોટ મનપા દ્વારા સૌથી મોટો જમીન વેચાણનો સોદો, નાના મવા ખાતે આવેલ પ્લોટનું 118 કરોડમાં કર્યું વેચાણ
National/એન્ટિલિયા કેસમાં મુંબઇ એટીએસ પહોંચી અમદાવાદ,,,,, 5 આરોપીના સિમકાર્ડ અમદાવાદમાં એક્ટિવ થયા હોવાના અહેવાલ
Gujarat/ગાંધીનગર ગૃહના નીતિન પટેલની જાહેરાત, ગાંધીનગર-કોબા વચ્ચે બનશે ફ્લાયઓવર, રૂ.50 કરોડના ખર્ચે બનશે ફ્લાયઓવર, રાજ્યના 26 સાંસદ સભ્યોને પણ મળશે જોબ નંબર, સાંસદોને અપાશે વિકાસ કર્યો માટે રૂ. 2 કરોડ
Gujarat/સુરત શહેરમાં હત્યાનો સીલસિલો યથાવયત્, શહેરમાં એક દિવસમાં બે હત્યાના બનાવ, લાલાગેટ વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યા, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
Gujarat/ગાંધીનગર નીરજ પાઠકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવે છે નીરજ પાઠક, કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ગાંધીનગર ખાતે કરાવ્યો હતો કોરોના ટેસ્ટ
National/67મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત, છીછોરેને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, કંગના રનૌતને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ, મનોજ વાજપેયીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ, ધનુષને પણ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ