National/કેન્દ્ર સરકારની રાજ્ય સરકારોને તાકીદ, કોરોના વેક્સિનના બીજા ડોઝ અંગે આપ્યા નવા નિર્દેશ, વેક્સિનના બે ડોઝ વચ્ચે હવે એક મહિનાનું રહેશે અંતર, કોવિશિલ્ડ વેક્સિનને લઇ કર્યા નિર્દેશ, બંને ડોઝ વચ્ચે છ થી 8 સપ્તાહનું અંતર રાખવા નિર્દેશ, હાલ વર્તમાન ડોઝ વચ્ચે છે 28 દિવસનું અંતર, એક્સપર્ટ ગ્રૂપના રિપોર્ટને આધારે આપ્યા નિર્દેશ
Gujarat/અરવલ્લીના મોડાસાનું ગણપતિ મંદિર બંધ કરાયુ, આગામી 10 દિવસ મંદિર કરાયુ બંધ, પૂજારી તેમજ પરિવાર કોરોનાની ઝપેટમાં, મહાદેવજી અને હનુમાજી મંદિર પણ બંધ રહેશે પૂજારીના સંપર્કમાં આવેલને કોરોના ટેસ્ટ કરાવા અપીલ
Gujarat/સાબરકાંઠા અતિથિ ગૃહમાં કોરોના 2 કેસ, એક સપ્તાહ સુધી સર્કિટ હાઉસ રહેશે બંધ, કોરોના પોઝિટિવ આવતા તંત્ર બન્યું એલર્ટ,
Gujarat/સુરતમાં કોરોનાના 245 કેસ નોંધાયા, શહેરમાં 201 કેસ પોઝિટિવ આવ્યા, ગ્રામ્યમાં 44 પોઝિટિવ કેસ આવ્યા
Gujarat/સાવલીમાં વાંકાનેર જિ.પં.ના માજી સભ્યનું મોત, જિ.પં.ના માજી સભ્ય તીરથસિંહ રાઠોડનું મોત , ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષ લડયા હતા , ટિકિટ ન મળતાં તીરથસિંહ હતા આઘાતમાં
Gujarat/સોમા સામે સમીર શાહની નવી સંસ્થા થશે કાર્યરત, 1 એપ્રિલથી સંસ્થા કરશે કામગીરી, સોમાની સામે મેદાનમાં નવું એસોસિએશન, ઓઇલ મિલરો,તેલનાં વેપારી સહિત સભ્યો જોડાશે
Gujarat/જામનગર મનપાનું 610.49 કરોડનું ડ્રાફ્ટ બજેટ, મનપા કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કર્યું રજૂ, વર્ષ 2021-22નું 610.49 કરોડનું કરવિહોણું બજેટ
Gujarat/જેતલસરમાં સગીરાની હત્યાનો મામલો, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચ્યા જેતલસર, સગીરાનાં ઘરે પાઠવી શ્રદ્ધાંજલિ, મૃતક સગીરાનાં પરિજનોને પાઠવી સાંત્વના, પાટીલ સાથે જયેશ રાદડીયા જોડાયા, ભરત બોઘરા,રાજુભાઇ ધ્રુવ રહ્યાં હાજર, જિ.પં.પ્રમુખ ભુપતભાઇ બોદર પણ હાજર