Ahmedabad/આજે વડાપ્રધાન મોદી આવશે અમદાવાદ, મોદીની આ મુલાકાત હશે માત્ર અઢી કલાકની, અઢી કલાક સુધી ગાંધી આશ્રમમાં જ રોકાશે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીમાં લેશે ભાગ, ગાંધીઆશ્રમથી દાંડીયાત્રાનો કરાવશે પ્રારંભ, હ્રદયકુંજથી દાંડીપુલ પર નરેન્દ્ર મોદી ચાલતા જશે, ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવશે, વડાપ્રધાનની મુલાકાતને લઈ ચુસ્ત બંદોબસ્ત, સવારથી મોદીની વિદાય સુધી પોલીસ ખડેપગે, મોદીના આખા રૂટ પર વાહન વ્યવહાર બંધ કરાશે
uttarpradesh/યુપીનાં ગાઝિયાબાદનાં સાહિબાબાદમાં ભીષણ આગ, ગાઝિયાબાદનાં નોઇડાનાં સેકટર-7ની ફેકટરીમાં આગ, ભીષણ આગની ઘટનામાં 13 લોકો દાઝયા, ઘટનામાં ત્રણ લોકોની હાલત ગંભીર, તમામને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા, ભારે જહેમતે આગ પર મેળવાયો કાબુ,
India/દેશવાસીઓ માટે ચિંતાના મોટા સમાચાર, દેશ પર તોળાતી નવા નિયંત્રણોની તલવાર, છેલ્લાં 24 કલાકમાં 23 હજારથી વધુ કેસ, વર્ષ 2021નો સૌથી મોટો દૈનિક આંકડો, 24 કલાકમાં રિકવરી 14 હજારથી વધુ, એક્ટિવ કેસ હવે 1.95 લાખની સપાટીએ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 14 હજારથી વધુ કેસ, પુણેમાં 24 કલાકમાં જ 2800થી વધુ કેસ, નાગપુરમાં પણ 2100થી વધુ નવા કેસ, મુંબઈમાં આંકડો 1500ને પાર પહોંચ્યો, પંજાબના પટિયાલા-લુધિયાણામાં નાઈટ કર્ફ્યૂ, આજથી નાઈટ કર્ફ્યૂનું કરાવાશે પાલન, દેશના 9 રાજ્યોમાં સડસડાટ વધતા કેસ,
Surat/સુરતમાં બાઈક પર જીવના જોખમે રોમાન્સ !, યુવક-યુવતીનો વીડિયો થયો વાયરલ, ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ કરતા વીડિયો ઉતાર્યો, જોખમી સ્ટંટમાં દુર્ઘટના સર્જાતા રહી ગઈ, યુવકે ગુમાવ્યો હતો બાઈક પરથી કાબુ
Gujarat/આવતીકાલે PM મોદી દાંડીયાત્રા કરાવશે પ્રારંભ, PM મોદીએ ગુજરાત પ્રવાસ પહેલા કર્યું ટ્વીટ, દાંડીયાત્રાને લઇને PM મોદીએ કર્યું ટ્વીટ, ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં 12 માર્ચ વિશેષ દિવસ
Gujarat/કેવડીયાના જંગલ સફારી પાર્કના સિક્યોરિટી ગાર્ડે માર મારનારા 5 પોલીસકર્મી સસ્પેન્ડ…નર્મદા એસપીની કાર્યવાહી
Gujarat/જૂનાગઢના ભવનાથના મેળામાં રવાડી સમયે જ માનવ મહેરામણ ઉમટ્યું….લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ છતાં ટોળા આવ્યા
Gujarat/200 કરોડની લોન કૌભાંડના આરોપી શૈલેષ ભંડારી 4 દિવસના રિમાન્ડ પર….પૂછપરછમાં ખુલી શકે છે અનેક રહસ્યો
Gujarat/વડોદરામાં કૂલરમાં પાણી નાખવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં મહિલાએ સાતમાં માળેથી કૂદતા મોત..DCP એ શરૂ કરી તપાસ
Gujarat/ખેડાના વડથલ નહેરમાં મહિલાનો આપઘાત, મહિલા કઠલાલ અંબેપુરાની રહેવાસી, અગમ્ય કારણોસર મહિલાએ કર્યો આપઘાત, ગ્રામજનોએ મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો