Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ડીસા પાસે CAની પત્નીની હત્યાનો મામલો, એક મહિના અગાઉ પહેલા થઇ હતી હત્યા, CA લલિત માળીએ પત્નીની હત્યા કરી હતી, મિત્ર પાસે ગાડીની ટક્કર મરાવી કરી પત્નીની હત્યા, હત્યા કરનાર મહેશ માળીની અટકાયત

Gujarat/રાજ્યમાં વધી રહ્યો છે ગરમીનો પારો, મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર,14 માર્ચથી કાળઝાળ ગરમીની આગાહી

Gujarat/બ્રહ્મા કુમારીના મુખ્ય દાદી હૃદય મોહિનીનું 93 વર્ષે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Gujarat/પીએમ મોદીના માતા હીરાબાએ મૂકાવી કોરોના રસી, પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી જાણકારી, દરેક નાગરિકને વેક્સિન લેવા કરી અપીલ

National/મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉન, 15થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન, કોરોના કેસ વધતા સંપૂર્ણ લોકડાઉન, આવશ્યક સેવાઓ માટે મુક્તિ

Maharastra/મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉન, 15થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન , કોરોના કેસ વધતા સંપૂર્ણ લોકડાઉન , આવશ્યક સેવાઓ માટે મુક્તિ, 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન

Gujarat/બનાસકાંઠાના ડીસામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ , મહિલા દ્વારા દારૂના વેચાણનો વીડિયો વાયરલ, ગાંધીચોક વિસ્તારમાં મહિલાનો વીડિયો વાયરલ , દારૂબંધીના કડક કાયદો છતાં દારૂનું વેચાણ , સોશિયલ મીડિયામાં દારૂનો વીડિયો થયો વાયરલ

Gujarat/જામનગરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો, કૃષિમંત્રી આર.સી.ફળદુએ કોરોના રસી મૂકાવી, 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને વેક્સિનેશન , રસીકરણ ઝુંબેશને લોકોનો બહોળો પ્રતિસાદ, કોરોના વેકસીન સલામત અને અસરકારક: આર.સી.ફળદૂ

Gujarat/સુરત શહેરમાં કોરોનાનો કેર યથાવત, મનપાએ શાળાઓમાં ટેસ્ટિંગ સઘન કર્યું, 50 શાળાઓમાં 2746 કોરોના ટેસ્ટિંગ કરાયા, 2746 ટેસ્ટિંગમાં 5 શિક્ષકો કોરોનો પોઝિટિવ , 12 વિદ્યાર્થીઓ મળી 17 પોઝિટિવ આવ્યા, બહારગામથી આવતા લોકોને ફરજિયાત કોરોન્ટાઇન, સુરતમાં 24 કલાકમાં 161 પોઝિટિવ કેસ નોંધાયા

Gujarat/દેશમાં સેકન્ડ વેવનો મેગા ભરડો, 24 કલાકમાં જ 22 હજારથી વધુ કેસ, રિકવરી ઘટીને 18 હજારની આસપાસ, એક્ટિવ કેસ હવે 1.85 લાખને પાર, મહારાષ્ટ્રમાં કોરોનાનો મહા વિસ્ફોટ, 24 કલાકમાં નોંધાયા 13,659 નવા કેસ,, પુણેમાં 24 કલાકમાં 2500થી વધુ કેસ, નાગપુરમાં 24 કલાકમાં 1800થી વધુ કેસ, મુંબઈ, થાણે, નાસિકમાં હજારથી વધુ કેસ, એકલા મહારાષ્ટ્રમાં જ 54 નાગરિકોના મોત, દેશના 8 રાજ્યોમાં સડસડાટ વધતા કેસ, ફરી એકવાર લોકડાઉનનો તોળાતો ખતરો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy