Gujarat/ઉંઝા પાલિકા બચાવવા ભાજપે પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા..સભ્યો તૂટવાની આશંકાથી ભાજપમાં ડર
Gujarat/6 મહાનગરના મેયર નક્કી કરવા પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક…10 અને 12 માર્ચે જાહેર થશે મેયરના નામ
Gujarat/વિધાનસભા ગૃહમાં નીતિન પટેલની જાહેરાત, મહિલા દિવસ પર મહિલા ધારાસભ્યોને ભેટ, વિસ્તારમાં રસ્તાના કામો માટે મળશે વધારાની ગ્રાન્ટ, વધારાની રૂ. 1 કરોડની મળશે ગ્રાન્ટ, આ ગ્રાન્ટનો લાભ મળશે 13 મહિલા ધારાસભ્યોને
Gujarat/વિધાનસભા ગૃહમાં નીતિન પટેલની જાહેરાત, મહિલા દિવસ પર મહિલા ધારાસભ્યોને ભેટ, વિસ્તારમાં રસ્તાના કામો માટે મળશે વધારાની ગ્રાન્ટ, વધારાની રૂ. 1 કરોડની મળશે ગ્રાન્ટ, આ ગ્રાન્ટનો લાભ મળશે 13 મહિલા ધારાસભ્યોને
National/પહેલા દિલ્હી સંભાળો પછી બંગાળ સંભાળજો…મમતા દીદીનો મોદી પર વળતો પ્રહાર…ગુજરાતમાં ગુનાખોરીનું આપ્યું ઉદાહરણ
Gujarat/ઊંઝા નગરપાલિકામાં પણ સત્તા માટે ખેંચતાણ, નપાની ચૂંટણીમાં 15 BJP, 15 કામદાર પેનલના ઉમેદવાર, અન્ય 2 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે, બીજેપીની બહુમતી હોવા છતાં સભ્ય તૂટવાનો છે ડર, બીજેપીના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા, સભ્યો તૂટવાની આશંકાએ સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ઊંઝામાં પણ ચૂંટાયેલા સભ્યોમાં તોડજોડ નીતિનો ખેલ, પ્લાન તૈયાર થયા બાદ સભ્યો પરત ફરે તેવી શક્યતાઓ
Gujarat/બનાસકાંઠામાં 3 વર્ષના પુત્ર સાથે પિતાનો આપઘાત…વાવના દેવપુરા ગામ પાસે પુત્ર-પિતાની આત્મહત્યા…પિતાનો મૃતદેહ મળતા ચકચાર
Gujarat/વિધાનસભામાં સત્ર સંગ્રામનો છઠ્ઠો દિવસ..રાજ્યમાં IPS અધિકારીઓની ઘટ મુદ્દે સરકારનો જવાબ…મંજુર મહેકમ સામે 50 IPS અધિકારીઓની ઘટ
Gujarat/ગુજરાતમાં નહીં યોજાય વહેલી ચૂંટણી, રાજ્યમાં યોજાશે સમયસર ચૂંટણી, પાટકરનાં નિવેદનને CMએ નકાર્યા, ગાંધીનગરમાં વિજય રૂપાણીનું મોટું નિવેદન, વિધાનસભા ચૂંટણી વહેલી નથી આવવાની, વિધાનસભા ચૂંટણીને લઇને CMનું મોટું નિવેદન