Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબબકો, મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી કોરોના વેક્સિન, વિંછીયા આરોગ્ય કેન્દ્રમાં લીધી કોરોના વેકસીન, કુંવરજી બાવળિયાએ વેક્સિનનો લીધો પ્રથમ ડોઝ , 60 વર્ષથી ઉપરના નેતાઓ લેશે કોરોના વેક્સિન

Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મહત્વની જાહેરાત, BRTS, સિટી બસમાં મહિલાઓને ફ્રી મુસાફરી , આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ફ્રીમાં મુસાફરી , આજે બસમાં મહિલાઓ વિનામૂલ્યે મુસાફરી કરશે

Gujarat/રાજકોટમાં ભંગારના ગોડાઉનમાં મધરાત્રે ભીષણ આગ, મહાજહેમતે ફાયરબ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ , 10થી વધુ ફાયરબ્રિગેડની ટીમે કરી કામગીરી , શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન , આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં , રાજકોટ-ભાવનગર રોડ ગંજીવાડા નાકા પાસે બની ઘટના

Gujarat/અમદાવાદના ગોમતીપુરમાં કેક કાપવાનો વીડિયો વાયરલ, તલવારથી કેક કાપી જન્મ દિવસની ઉજવણી , તલવારથી કેક કાપી નબીરાઓએ જમાવ્યો રૌફ, કરણ નામના યુવકે તલવાર વડે કેક કાપી કરી ઉજવણી, કોરોનાના નિયમો અને CPના જાહેરનામાનો ભંગ, વીડિયોના આધારે સ્થાનિક પોલીસે શરૂ કરી તપાસ

Gujarat/મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન, 11 માર્ચથી 4 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, કોરોનાના કેસમાં સતત વધારો થતાં નિર્ણય , 11 માર્ચ 4 એપ્રિલ સુધી જાહેર કાર્યક્રમો પર રોક, શનિવાર અને રવિવારે રહેશે સંપૂર્ણ લોકડાઉન

Gujarat/ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં ફરી પાણીકાપ, રાજકોટ શહેરના 5 વોર્ડમાં આજે રહેશે પાણી કાપ , શહેરમાં આજે ફરી પાણી કાપથી લોકોમાં દેકારો, ન્યારી ફિલ્ટર પ્લાન્ટની સફાઇ કામગીરીના કારણે પાણીકાપ, રાજકોટના વોર્ડ નંબર 2,7,8,10 અને 11માં પાણીકાપ, પાણીકાપથી અંદાજે 3.50 લાખથી વધુ લોકોને અસર

Gujarat/જામનગરમાં કાર ચાલકે બાળકીને લીધી અડફેટે, શહેરના જુના રેલવે સ્ટેશન નજીક બન્યો બનાવ, 8 વર્ષીય બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ, પોલીસે કારચાલક મહિલા તબીબ સામે ગુનો નોંધ્યો , ડો.ઇલાબેન પુનાતર સામે નોંધાયો ગુનો

Gujarat/સુરત શહેરમાં વકરી રહ્યો છે કોરોનાનો કેર, 24 કલાકમાં કોરોનાના 125 કેસો નોંધાયા, ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા, ટેસ્ટિંગ દરમિયાન 22 પોઝિટિવ નોંધાયા, 15 દુકાનના માલિકો આવ્યા પોઝિટિવ, મનપા દ્વારા SOPના પાલન માટે કાર્યવાહી , કોવિડ નિયમોનુ ઉલ્લંઘન કરનારને કરાશે દંડિત

Gujarat/સુરત શહેરમાં દારૂનો વીડિયો વાયરલ, ખુલ્લેઆમ દેશી દારૂનું થઈ રહ્યું છે વેચાણ, પુણા પોલીસ હદ વિસ્તારમાં દારૂના અડ્ડા, દારૂના નશામાં યુવાધન થઈ રહ્યું છે બરબાદ, પોલીસની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા

Gujarat/રાજકોટમાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી, 11 તાલુકાઓના કેન્દ્રો 19 પર ચણાની ખરીદી , 68 હજાર ખેડૂતોએ ચણાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, ઓપન માર્કેટ યાર્ડમાં સરેરાશ 875 થી 900 રૂપિયા ભાવ, સરકાર 1020ના ભાવે ટેકાના ભાવે ચણાની ખરીદી કરશે, સરકાર 8 માર્ચથી 5 જૂન સુધી ખરીદી કરશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy