Gujarat/સુરત મહાનગરપાલિકાની મતગણતરી ભાજપની 51 બેઠક પર જીત આપની 13 બેઠક પર જીત વોર્ડ નંબર 8માં પેનલ તૂટી 3 ભાજપ-1 આપના ઉમેદવારની જીત કોંગ્રેસ નું હજી સુધી ખાતું ખુલ્યું નથી
Gujarat/વિજય રૂપાણીએ ભવ્ય વિજય પર કર્યું ટ્વિટ ટ્વિટ કરીને કાર્યકરોને આપી શુભેચ્છા ગુજરાતની જનતાનો વિજય – વિજય રૂપાણી ગુજરાત ભાજપનો ગઢ, ફરીથી સાબિત થયું વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો માન્યો આભાર વિકાસની રાજનીતિની જીત- વિજય રૂપાણી
Gujarat/સુરતનાં મહાનગરપાલિકાની મતગણતરી સુરત વોર્ડ નંબર 27માં બીજેપી પેનલની જીત વોર્ડ નંબર 27 – ડીંડોલી – ભાજપ પેનલની જીત
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી ખાડિયામાં ભાજપ કોંગ્રેસમાં રસાકસીનો માહોલ 7 રાઉન્ડના અંતે રસાકસીનો માહોલ
Gujarat/ભાવનગરમાં ભાજપનો ભગવો લહેર્યો વડવા બ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય પિછલા વોર્ડમાં પણ ભાજપનો વિજય થયો અત્યાર સુધીમાં કુલ 11 વોર્ડની ગણતરી પૂર્ણ કુલ 44 બેઠકોની પરિણામ જાહેર 39 ભાજપ અને 5 કોંગ્રેસને ફાળે
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી ભાઈપુરા હાટકેશ્વરમાં ભાજપ પેનલની જીત વોર્ડ 43 ભાઈપુરા હાટકેશ્વર 10 રાઉન્ડના અંતે ભાજપની જીત
Gujarat/જામનગર મહાનગરપાલિકાની મતગણતરી 52 બેઠકોમાંથી 43 ભાજપને ફાળે 6 કોંગ્રેસને ફાળે આવી 3 બસપા ના ફાળે આવી
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે મત ગણતરી ચાલુ 24 વૉર્ડની ગણતરી થશે બપોરે 2 વાગ્યા સુધીમાં 14 વૉર્ડની ગણતરી થઈ પૂર્ણ