Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી બાપુનગર વોર્ડમાં ભજપનો ભગવો બાપુનગરના ઉમેદવારોમાં ઉત્સાહ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો કર્યો દાવો
Gujarat/જામનગરમાં મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવારોની જીત ધર્મરાજસિંહ જાડેજા, તપન પરમારનો વિજય તરુણા બેન પરમાર, હર્ષાબેન વિરસોડિયાનો વિજય
Gujarat/રાજકોટ મહાપાલિકામાં ભાજપનું રોલર ફરી ગયું કોંગ્રેસ ખાતું ખોલાવવા માટેના ફાંફા પડ્યા અભૂતપૂર્વ વિજય તરફ ભાજપ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 2માં ભાજપ આગળ ચાર રાઉન્ડ બાદ પણ આગળ 4500 મતથી ભાજપ આગળ
Gujarat/જામનગર મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 15 માં ભાજપ પેનલનો વિજય વોર્ડ નંબર 15 માં ભાજપના ઉમેદવારોનો કબજો શોભના બેન પઠાણ, હર્ષાબા જાડેજાનો વિજય જયેશ ઢોલરીયા, જયંતિ ગોહિલ નો વિજય
Gujarat/જામનગર મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 8માં ભાજપ પેનલની જીત દિવ્યેશ અકબરી,કેતન શાહનો વિજય તૃપ્તિબેન ખેતીયા, સોનલબેન કંજરીયાનો વિજય
Gujarat/રાજકોટ વોર્ડ 14 પાંચમો રાઉન્ડ પૂર્ણ વૉર્ડ 14ની મતગણતરી પૂર્ણ ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત વૉર્ડ 14માં ભાજપની ચારેય સીટ વિજય કેતનભાઈ ઠુમર, નિલેશભાઈ જલુ, વર્ષાબેન રાણપર, ભારતીબેન મકવાણાનો વિજય