Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 4 ના એજેન્ટોનો કોંગ્રેસે કર્યો વિરોધ, EVM સાથે થાય છે ચેડા કોંગ્રેસ એજેન્ટોનો આક્ષેપ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 4 ના એજેન્ટોનો કોંગ્રેસે કર્યો વિરોધ, EVM સાથે થાય છે ચેડા કોંગ્રેસ એજેન્ટોનો આક્ષેપ
Gujarat/ભાજપ 1 કોંગ્રેસ વિજેતા, ભાજપના મોહિત મંગી હાર્યા, કોંગ્રેસના ધવલ નંદા વિજેતા, ભાજપના પ્રવીણાબેન રૂપાળિયા વિજેતા, ભાજપનાબબીતાબેન લાલવાણી વિજેતા, ભાજપના કેતન નાખવાનો વિજય
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, થલતેજ વોર્ડમાં ભાજપની પેનલની જીત, ભાજપ કાર્યકરોમાં કાર્યકરોમાં ખુશીનો માહોલ ,, ભાજપ કાર્યકર્તાઓએ લગાવ્યા નારા
Gujarat/અમદાવાદમાં થલતેજ વોર્ડમાં ભાજપની પેનલની જીત, ભાજપ કાર્યકરોમાં કાર્યકરોમાં ખુશીનો માહોલ, ભાજપ કાર્યકર્તાઓએ લગાવ્યા નારા
Gujarat/વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ 13 માં કોંગ્રેસનાં બાળુ સુર્વેની જીત, વોર્ડ 16 માં કોંગ્રેસ ભાજપને બે બે બેઠક, વોર્ડ 1 માં કોંગ્રેસની પેનલની જીત
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, ભાજપ માટે આવ્યા સારા સમાચાર, વોર્ડ નંબર 13માં ભાજપની પેનલ આગળ,, 2 રાઉન્ડ પૂર્ણ, 1725 મતથી ભાજપની પેનલ આગળ
Gujarat/વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ 1 માં કોંગ્રેસની પેનલની જીત, કોંગ્રેસનાં ચારેય ઉમેદવારોની ભવ્ય જીત, અમી રાવત, પુષ્પા વાઘેલા, જહાં ભરવાડ અને હરીશ પટેલની જીત, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલની હાર
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ આગળ , કોંગ્રેસ અને આપના ઉમેદવારો પાછળ, વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ આગળ , ભાજપના તમામ ઉમેદવાર આગળ, જીત તરફ ભાજપનું પ્રયાણ , 2015માં વોર્ડ નંબર 7માં ભાજપ ની પેનલ જીતી હતી