Gujarat/સુરત મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 4 કાપોદ્રામાં આપ 4 બેઠક પર આગળ 5000 કરતા વધુ મતથી આગળ 3 રાઉન્ડ મતગણતરી બાકી આપ ની જીત નિશ્ચિત
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 10 અને 13 માં ભાજપની પેનલની જીત , ભાજપના વિજય સરઘસમાં એમ્બ્યુલન્સ ફસાઈ
Gujarat/કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, અમદાવાદ એરપોર્ટ પર 12 વાગ્યે આવશે અમિત શાહ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમ જશે, સુરક્ષા-અન્ય વ્યવસ્થાની કરશે સમીક્ષા , અમિત શાહ સ્ટેડિયમના અને અન્ય અધિકારીઓ સાથે કરશે બેઠક, આવતીકાલે સ્ટેડિયમનું થશે ઉદ્ઘાટન , સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમિત શાહ આપશે હાજરી
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી , વોર્ડ નંબર 1 ગોતામાં ભાજપની પેનલની જીત , ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 8 માં પ્રથમ રાઉન્ડ મત ગણતરી પૂર્ણ, પ્રથમ રાઉન્ડના અંતે ભાજપની પેનલ આગળ,
Gujarat/ભાવનગર મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 1,4 ,7 અને 11 વોર્ડના પરિણામ જાહેર, 4,7,11 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા, વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા, કુલ 16 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપ 1 બેઠક પર કોંગ્રેસ
Gujarat/જામનગર વોર્ડ નંબર 9માં ભાજપની જીત , ચારેય ઉમેદવારોનો વિજય, ધર્મીના સોઢા, કુસુમ પંડ્યાનો વિજય, ધીરેન મોનાણી, નિલેશ કગથરાનો વિજય
Gujarat/વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 7માં ભાજપની પેનલની જીત, વોર્ડ નંબર 4માં ભાજપની પેનલની જીત
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, વસ્ત્રાલમાં 12 માંથી 12 રાઉન્ડ થયા પૂર્ણ, વસ્ત્રાલમાં વોર્ડમાં ભાજપની પેનલ જીતી