Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, દરિયાપુર વોર્ડમાં ચિતાર બદલાયો , હવે દરિયાપુરમાં વોર્ડમાં ભાજપ આગળ, નવા વાડજ વોર્ડ 6 માં ભાજપની પેનલ આગળ, સૈજપુર બોઘા વોર્ડ 13 ભાજપની પેનલ આગળ, વસ્ત્રાલ 2 રાઉન્ડ પુરા ભાજપ આગળ, વસ્ત્રાલમાં વોર્ડમાં 2 રાઉન્ડ પૂર્ણ થતા ભજપ આગળ, વસ્ત્રાલ 41 વોર્ડમાં ભાજપની પેનલ 2 રાઉન્ડના અંતે આગળ
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, પાલડીમાં ભાજપની પેનલ આગળ, બહેરામપુરામાં કોંગ્રેસની પેનલ આગળ, નવા વાડજમાં પહેલા રાઉન્ડમાં નોટામાં 60 મત, દરિયાપુર વોર્ડ નંબર 21માં કોંગ્રેસની પેનલ આગળ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, રાજકોટ વોર્ડ નંબર 7 માં પ્રથમ રાઉન્ડ પૂર્ણ, પ્રથમ રાઉન્ડ ના અંતે ભાજપની પેનલ આગળ, વોર્ડ નંબર 10 માં પણ ભાજપની પેનલ આગળ
Gujarat/વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ 10નાં મતગણતરી કેન્દ્રમાં અવ્યવસ્થા, પોસ્ટલ બેલેટની ગણતરી પુરી થતાં પહેલાં ઇવીએમ ખોલાતા વિવાદ, ઉમેદવારનાં એજન્ટ દ્વારા વાંધો ઉઠાવાતાં હોબાળો, આરડીસીએ કેમેરા બંધ કરાવવાનો પ્રયાસ કર્યો
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, એલડી એન્જિયરીંગ કોલેજ ખાતે મતગણતરી , થલતેજ 2 રાઉન્ડ પૂર્ણ ભાજપ આગળ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 1 પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ , ઇવીએમની મતગણતરી શરૂ કરવામાં આવી
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, ગુજરાત કોલેજ ખાતે મતગણતરી, જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ આગળ, અમદાવાદ વોર્ડ નંબર 1 ગોતામાં ભાજપની પેનલ આગળ
Gujarat/સુરત મનપાની ચૂંટણીનું આજે પરિણામ, એસવીએનઆઈટી ખાતે મતગણતરી શરૂ, પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ, પ્રથમ તબક્કાના વોર્ડની મતગણતરી શરૂ
Gujarat/ગુજરાત કોલેજ ખાતે બેલેટ પેપરથી મત ગણતરી શરૂ ઉમેદવારો પહોંચ્યા સેન્ટર પર ગણતરીના પ્રારંભ, પહેલા અધિકારીઓએ લીધા શપથ