Gujarat/ વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ 10નાં મતગણતરી કેન્દ્રમાં અવ્યવસ્થા, પોસ્ટલ બેલેટની ગણતરી પુરી થતાં પહેલાં ઇવીએમ ખોલાતા વિવાદ, ઉમેદવારનાં એજન્ટ દ્વારા વાંધો ઉઠાવાતાં હોબાળો, આરડીસીએ કેમેરા બંધ કરાવવાનો પ્રયાસ કર્યો

Breaking News