Breaking News/
અમદાવાદના બોપલ બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના, બેફામ બનેલા કાર ચાલકે સિનિયર સીટીઝનને ઉડાડ્યાં, ગત મોડી રાત્રે બોપલના ગુરુજી બ્રિજ પાસે બની ઘટના, અકસ્માત સર્જનાર ઈસમ વૃદ્ધને હોસ્પિટલમાં મૂકી થયો ફરાર, ઘરે જતા સમયે સિનિયર સીટીઝન બન્યા અકસ્માતનો ભોગ, ઈજાગ્રસ્તને SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા, વૃદ્ધને બંને પગે ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજાઓ
