ગુજરાત/
અમુલની ચૂંટણીની મત ગણતરી પૂર્ણ રાજેન્દ્રસિંહ પરમારનો વિજય અમુલના વાઇસ ચેરમેન પદે વિજય રાજેન્દ્રસિંહ પરમાર ને 9 મત મળ્યા જ્યારે રાજેશ પાઠક ને 6 મત મળ્યા રાજેન્દ્ર સિંહ પરમારનો 3 મતે થયો વિજય છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાય છે રાજેન્દ્રસિંહ પરમાર
