ગુજરાત/
મોડાસા:મદાપુરમાં સ્પોર્ટ્સ સંકુલ જમીન વિવાદ 1966થી જમીન પર કબ્જો હોવાનો ખેડૂતોનો દાવો સરકારી સંકુલ બાંધવાની કામગીરીનો વિરોધ ગ્રામજનોએ દ્વારા જમીન માપણીનો વિરોધ કર્યો 30થી વધુ ગ્રામજનોની અટકાયત કરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો મામલતદાર, રમત વિકાસ અધિકારી હાજર
