Vadodara/ વડોદરા: કારોબારી બેઠકમાં વોર્ડ નં-19ના કાઉન્સિલર  હેમલતા તડવીની તબિયત લથડી, ચાલુ બેઠકે છાતીમાં દુખાવો ઉપડ્યો, ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા દીપ ઓડિટોરિયમમાં મળી હતી કારોબારીની બેઠક, મેયરે આપી કાઉન્સિલરોને હેલ્થ ચેકઅપની સૂચના, બાળમેળામાં પણ બની હતી આવી જ ઘટના

Breaking News