રખડતા આખલાનો આતંક/ પાટણના રાધનપુર ખાતે આખલાનો આતંક, કુંભારવાસ ખાતે આખલાએ મચાવ્યો આતંક, રખડતા અખલાએ 95વર્ષીય વૃદ્ધાને લીધા અડફેટે, ઘરમાં ઘુસી આખલાએ કર્યો હતો વૃદ્ધા પર હુમલો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું થયું મોત

Breaking News