Mumbai/
શેરબજારની શરૂઆતમાં શાનદાર તેજી, સેન્સેકસમાં શરૂઆતથી 800 પોઇન્ટનો ઉછાળો, બજેટ બાદ પણ તેજીનો દોર યથાવત, સેન્સેકસ 49467 પોઇન્ટ પર, નિફ્ટીમાં 250 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 14545 પોઇન્ટ પર
