Gujarat/સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો…વોર્ડ નં.3નાં જયોતિ સોજીત્રા,કાંતિ પરમાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા…પાસ-કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ
Guajrat/મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ પદેથી હટાવાયા, ટિકિટની ફાળવણી મામલે કર્યા હતા આક્ષેપ
નિધન/અભિનેતા રાજીવ કપૂરનું હાર્ટએટેકથી નિધન, 58 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, નીતૂસિંહે આપી જાણકારી, રાજીવ કપૂરનું હાર્ટએટેકથી નિધન
IND vs ENG/પ્રથમ ટેસ્ટમાં ભારતનો 227 રનની કારમો પરાજય, 192 રનમાં ભારત ઓલઆઉટ, 4 વર્ષ બાદ ભારત સ્વદેશની ધરતી પર હાર,
Gujarat/રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ ઉમેદવાર ઉર્વશીબા જાડેજાનું નિવેદન , હું ઉમેદવારી ફોર્મ પરત નહીં ખેંચું: ઉર્વશી બા , મારું જીવન કોંગ્રેસને સમર્પિત છે: ઉર્વશી બા, વોર્ડ નંબર 12ના કોંગ્રેસ ઉમેદવાર ઉર્વશી બા , મારા પતિ વિરુદ્ધ ખોટી લગાડી ફસાવવાનો પ્રયાસ , મારી ભાજપમાં જોડાવાની વાત પાયાવિહોણી
National/બિહારમાં નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ, શાહનવાઝ હુસેન-નીતિન નવીનનું મંત્રીપદ નક્કી, 17 મંત્રીઓ થોડીવારમાં લેશે શપથ
National/રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરનાં ચાર સાંસદોને અપાઇ વિદાય, PM મોદી આતંકી હુમલાની ઘટનાને યાદ કરી થયા ભાવુક
Gujarat/મોડાસા નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો, મોડાસામાં કોંગ્રેસના ગઢમાં પડયું ગાબડું , 500થી વધુ યુવાનોએ કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો , કોંગ્રેસમાંથી AIMIM 500થી વધુ યુવાનો જોડાયા બે યુવાનો AIMIM વોર્ડ નં 8માંથી કરશે ઉમેદવારી
Gujarat/સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો , વધુ એક કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે , પાયલ બોઘરા આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચશે , પાયલ બોઘરા પાટીદારોના સમર્થનમાં ખેંચશે ફોર્મ , આજે ઉમેદવારી ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ