Gujarat/સુરત કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત, વોર્ડ નંબર 3ના ઉમેદવાર ફોર્મ પાછુ ખેંચશે , કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબેન પરત ખેંચશે ફોર્મ જ્યોતિબેન સોજીત્રા પોતાની ઉમેદવારી પાછી ખેંચશે, ગત ટર્મમાં કોંગ્રેસના નગરસેવક હતા જ્યોતિબેન , આ વખતે પણ કોંગ્રેસે રિપીટ કરી ટિકિટ આપી હતી, પાસના સમર્થનમાં પરત ખેંચશે ઉમેદવારી, પાટીદારો સાથે કોંગ્રેસે દગો કર્યો હોવાનો આરોપ, જ્યોતિબેન સોજીત્રાએ કરી ફોર્મ પરત ખેંચવાની જાહેરાત
International/એમેઝોનના ચીફ જેફ બેઝોસ પોતાનું પદ છોડી રહ્યાં છે, તેઓ આગામી સમયમાં પોતાના સ્પેસ બિઝનેસ બ્લૂ ઓરિજીનમાં વધારે ધ્યાન આપવા માગે છે તેથી તેઓએ આ નિર્ણય લીધાનું ખૂલ્યું | ઈલોન મસ્કની બિટકોઈનમાં રોકાણની જાહેરાત પછી બિટકોઈન જોરદાર તેજીમાં, બિટકોઈન હવે 47 હજાર ડોલરની સપાટીએ પહોંચી ગયો | કોરોનાના કપરા કાળમાં પણ નોર્થ કોરિયાએ પોતાનો પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ હોલ્ટ પર ન મુકીને તેમાં નવી વૃદ્ધિ કરી હોવાના અહેવાલ | US માર્કેટમાં વધુ એકવાર રેકોર્ડ કારોબાર વચ્ચે એશિયાના તમામ સ્ટોક એક્સચેન્જમાં આજે તેજીની સંભાવના, મોટાભાગના સેક્ટર પોઝિટિવ રહી શકે | રવિવારે અમેરિકામાં લાંબા ગાળા બાદ નવા કેસનો આંકડો 1 લાખની અંદર રહ્યો, સોમવારે પણ આંકડો લાખની અંદર જ રહે તેવું છેલ્લાં અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું | અમેરિકામાં કુલ કેસ 2.77 કરોડ નોંધાયા, જયારે કે અત્યાર સુધીમાં અમેરિકામાં કુલ 4.76 લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યાં | બ્રાઝીલમાં પણ ધીમે ધીમે સ્થિતિ કાબુમાં આવી રહી હોય તેવા સંકેત, બ્રાઝીલમાં છેલ્લાં 24 કલાકમાં આંકડો 25 હજાર આજુબાજુ, એક દિવસ અગાઉ પણ એવી જ સ્થિતિ હતી | પોણા બે કરોડ રિકવરી સાથે યુએસ વિશ્વમાં પ્રથમ ક્રમે, જો કે ફ્રાન્સમાં રિકવરી સૌથી મોટી ચિંતાનો વિષય, અહીં માત્ર 2.33 લાખ જ રિકવરી નોંધાઈ, 30 લાખથી વધુ એક્ટિવ કેસ
Gujarat/ઇમરાન ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય, કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો નિર્ણય, ગઈકાલે મેન્ડેટ વિવાદના મુદ્દે આપ્યું હતું રાજીનામું પક્ષ પ્રમુખ અમિત ચાવડાને આપ્યું હતું રાજીનામું પાર્ટીના હિતમાં રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય
India/દિલ્હીમાં લાલ કિલ્લા હિંસાનો મામલો, સ્પેશિયલ સેલે દિપ સિદ્ધૂની ઝડપી પાડ્યો, દિપ સિદ્ધૂ પર એક લાખનું હતું ઇનામ , 26 જાન્યુઆરીથી ફરાર હતો દીપ સિદ્ધૂ , લાલ કિલ્લા હિંસાનો આરોપી દીપ સિદ્ધૂ
Gujarat/સુરત શહેર કોંગ્રેસમાં વધુ એક કમઠાણ, કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાનું રાજીનામુ, પાસ સમિતિનાં સમર્થનમાં આપ્યું રાજીનામુ, ગત વિધાનસભામાં લડ્યા હતા ચૂંટણી, કોંગ્રેસે પાટીદાર સમાજની અવગણના કરતા નારાજ
India/ઉત્તરપ્રદેશના જૌનપુરમાં ગમખ્વાર અકસ્માત, જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત , અકસ્માતમાં 6 મુસાફરોના થયા કરૂણ મોત , 11 મુસાફરો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા , પાંચ લોકોને જોનપુર જિલ્લા હોસ્પિટલ ખસેડાયા
Gujarat/આજથી શાળાઓમાં શિક્ષકોની હાજરી ફરજિયાત, વિદ્યાર્થીઓ માટે મરજિયાત, શિક્ષકો માટે ફરજિયાત , પ્રાથમિક શિક્ષકનો સમય આજથી પૂર્ણ સમયનો , રાજ્યના તમામ DPO અને શાસનાધિકારીઓને સૂચના, એકમ કસોટીની ચકાસણી સહિતની કામગીરી કરશે , સ્કૂલ એક્રિડેશન, શેરી શિક્ષણનું મૂલ્યાંકન કરશે
Gujarat/કચ્છના ગુંદળિયામાં વેપારીને પોલીસે માર્યો માર, માંડવીમાં રહેતા વેપારીને પોલીસે માર્યો ઢોરમાર , પ્રોહિબિશન કેસમાં મિત્રને મળવા જતાં માગ્યા હતા પૈસા , પોલીસ પર પૈસા માંગ્યાનો લગાવ્યો યુવકનો આરોપ , સમગ્ર બાબતે વેપારી યુવાનનો વીડિયો આવ્યો સામે
Gujarat/પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બેઠકનો ત્રીજો દિવસ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને બેઠક, પંચાયત, નગરપાલિકાનાં ઉમેદવારોની ચર્ચા, પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક 10 ફેબ્રુઆરી સુધી ચાલશે , 11મીએ જાહેર કરાશે ઉમેદવારના નામની જાહેરાત
Gujarat/સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં ધમધમાટ , તામ્રધ્વજ સાહુ આજે ફરી આવશે ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસના ચૂંટણી પ્રભારી આવશે અમદાવાદ એરપોર્ટ , તામ્ર ધ્વજ સાહુ સવારે 10.30 વાગ્યે આવશે એરપોર્ટ, કોંગ્રેસના સીનિયર નેતાઓ સાથે મહત્વની બેઠક , તામ્રધ્વજ સાહુની ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ