Gujarat/રાજકોટ કોંગ્રેસમાં કકડાટ યથાવત્, વોર્ડ નં.12ના કોંગ્રેસ મહામંત્રીનું રાજીનામું, યુવરાજસિંહ ઝાલાએ આપ્યું રાજીનામું, પક્ષ દ્વારા અવગણના થતી હોવાનો આક્ષેપ
Gujarat/નર્મદાની મોડેલ ડે સ્કૂલના આચાર્ય લાંચ લેતા પકડાયા, 50 હજારની લાચ લેતા ACB ના છટકામાં પકડાયા, ભોજનના કોન્ટ્રાક્ટનું ટેન્ડર આપવા માટે માગી હતી લાંચ
Gujarat/ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડકે લખ્યો પત્ર, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે લખ્યો પત્ર, વિધાનસભાના અધ્યક્ષ સામે પત્રમાં સવાલ, વડોદરા વોર્ડ ન.16 ની રાજકીય જવાબદારી પર સવાલ, અધ્યક્ષ રાજકીય હોતા નથી, અધ્યક્ષ બનતા જ પક્ષમાંથી રાજીનામુ આપવું પડે, રાજકીય જવાબદારી સ્વિકારતા કાર્યવાહી નિષ્પક્ષ કેવી રીતે?
Gujarat/ગુજરાત સરકારે શરૂ કર્યો કંટ્રોલરૂમ, ઉતરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને માહિતી માટે કંટ્રોલરૂમ શરૂ, અમદાવાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ કંટ્રોલરૂમ શરૂ, નંબર 07927560511 જાહેર કર્યો
Gujarat/અમદાવાદ LRD જવાનને માર મારવાનો મામલો, કૃષ્ણનગરના LRD જવાનને માર માર્યો, પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ, છીંક ખાવાની બાબતને લઇ શખ્સોએ માર્યો હતો માર, LRD જવાનની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
Gujarat/દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદીયા રાજકોટ, મનીષ સિસોદિયા ભૂલ્યા કોવિડ 19ના નિયમો, રોડ-શોમાં ખુલ્લી જીપમાં માસ્ક વગર જોવા મળ્યા, સમર્થકો સાથે હાથ મિલાવી કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર, સમર્થકો માસ્ક અને સો.ડિસ્ટન્સ વગર જોવા મળ્યા
Gujarat/પાટણમાં બાસ્પાના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, બજાણીયા વસાહતના લોકોએ કર્યો બહિષ્કાર, વોર્ડ 10ના બજાણીયા સમાજના પરિવારોએ કર્યો બહિષ્કાર, વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવતા બહિષ્કાર, જવાબદાર તંત્રને અનેકવાર કરી છે રજૂઆત
Gujarat/અરવલ્લીમાં હિંસક પ્રાણીએ બકરા પર કર્યો હુમલો, 9 બકરા પર કર્યો હુમલો કરતા બકરાના મોત, ભિલોડાના બાવળીયા-રામપુરીમાં બકરાના મોત, વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવા ગ્રામજનોની માગ, ભિલોડાના બાવળીયા-રામપુરીમાં બકરાના મોત
Gujarat/ઉત્તરાખંડમાં કુદરતી હોનારત, પ્રદેશ ભાજપ પ્રમુખ ગુજરાતીઓની વ્હારે, સી.આર.પાટીલે કર્યો સંપર્ક, ઉત્તરાખંડ સરકારનો કર્યો સંપર્ક, NDRFના પણ સતત સંપર્કમાં છે પ્રદેશ અધ્યક્ષ
Gujarat/કચ્છ મુન્દ્રા ખાતે થયેલ કસ્ટડીમાં મોતનો મામલો, વધુ એક યુવાનનું અમદાવાદ સિવિલમાં મોત , પરિવારે પોલીસ પર કર્યા આક્ષેપ, પોલીસની અત્યાચારની લીધે મોત થયાનો આક્ષેપ, સમાજના લોકોએ ન્યાયની કરી માંગણી, પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો કર્યો ઇન્કાર, કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઇન્કાર, સોમવારે મુન્દ્રા બંદનું સમાજે આપ્યું છે એલાન