Rajkot/રાજકોટ કોંગ્રેસનાં 39 ઉમેદવારોની યાદી જાહેર, અગાઉ 22 ઉમેદવારોનું લિસ્ટ થયું હતું જાહેર, હજુ 11 ઉમેદવારોની જાહેરાત બાકી, કેટલાંક વોર્ડમાં હજુ પણ ચાલુ છે ખેંચતાણ, આજે ઉમેદવારી પત્ર ભરવાનાં અંતિમ દિવસે છેલ્લી ઘડીએ અપાશે મેન્ડેટ
Gujarat/જામનગર કોંગ્રેસ પડી શકે છે મોટો ફટકો, કાસમ ખફી ચૂંટણી નહિ લડે એવી શક્યતા, વોર્ડ નં 1ના પૂર્વ નગરસેવક છે કાસમ ખફી, તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ,ફોર્મ ભરવા પ્રદેશમાંથી સંદેશ પણ આવ્યો હતો, કાસમ ખફીને પ્રદેશમાંથી આવ્યો હતો ફોન, વોર્ડ નં 1 ગણાય છે કોંગ્રેસનો ગઢ, તબિયત લથડતા કાર્યકરો અને લોકોમાં ભારે નિરાશા
Gujarat/રાજકોટ ભાજપમાં ટિકીટનો કકળાટ વધ્યો, ટિકીટનો કકળાટ વકરતા ભાજપની વધુ મુશ્કેલી, શહેર વોર્ડ નં.18માં કોળી સમાજ આવ્યો મેદાને, ભાજપે કોળી સમાજ ને અન્યાય કર્યાનો આક્ષેપ,સમાજના લોકોએ લગાવ્યા પોસ્ટર,ભાજપનાં નેતાઓએ નહીં આવવું ના લાગ્યા પોસ્ટર
Gujarat/વડોદરા કોંગ્રેસની બીજી યાદી જાહેર, કોંગ્રેસનાં 49 ઉમેદવારો જાહેર કરાયા, અત્યાર સુધી કોંગ્રેસના 69 ઉમેદવાર જાહેર, હજી 7 ઉમેદવારની જાહેરાત મુદ્દે સસ્પેન્સ, ચિરાગ ઝવેરી મુદ્દે કોંગ્રેસનું સસ્પેન્સ સમાપ્ત, વોર્ડ 18માંથી કોંગ્રેસે ચિરાગ ઝવેરીને ટિકિટ, વોર્ડ 1માં અમી રાવતને પણ કોંગ્રેસે ટિકિટ, વોર્ડ 1ના સીટીંગ કાઉન્સિલર અતુલ પટેલ કપાયા
Gujarat/વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો, વોર્ડ 14માં ટિકિટ ન મળતાં કાર્યકરોનો કકળાટ, સન્ની ચૌહાણને ટિકિટ મળતાં પાર્ટી કાર્યાલયે હોબાળો, સૌથી વધુ સભ્યો બનાવનારને કોંગ્રેસે ટિકિટ ન આપી, અમિત ચાવડાનાં હસ્તે સન્માનિત કાર્યકરને કાપ્યો
Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 267 કેસ, આજે 425 લોકો ડિસ્ચાર્જ થયા, છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ, રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 2641, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,62,948 થયો
Gujarat/જામનગર: કરશન કરમુર આપમાંથી ચૂંટણી લડશે, NCPના નેતા સંપર્ક બાદ AAPના સંપર્કમાં આવ્યા હતા, કરશન કરમુરે રાજીનામું આપ્યા બાદ રાજકારણ ગરમાયું, વોર્ડ નં 5ના છેલ્લી 5 ટર્મથી ચૂંટાઇ રહ્યા હતા કરશન કરમુર, કરશન કરમુર ભાજપના તત્કાલિન ડેપ્યુટી મેયર હતા, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવા કરી જાહેરાત
IND vs ENG/પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં, જો રૂટે ફટકારી કારકિર્દીની 20મી સદી, પ્રથમ દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 263/3
Gujarat/દાહોદમાં કોંગ્રેસના 70 થી વધુ કાર્યકરો BTPમાં જોડાયા, નગરાળા, નીમનળીયા,નસીરપુરના કાર્યકરો BTPમાં જોડાયા
Gujarat/રાજકોટ કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો..વોર્ડ નં 13 માં અશોક ડાંગરના માનીતા આદિત્યસિંહને ટિકિટ અપાતા કાર્યકરો નારાજ