Gujarat/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો, ચૂંટણી ખર્ચ માટેની મર્યાદા નક્કી કરાઇ, મનપાના દરેક વોર્ડમાં 6 લાખની ખર્ચ મર્યાદા, નપાના ઉમેદવાર માટે 2.25 લાખની ખર્ચ મર્યાદા, 1 થી 9 વોર્ડ ધરાવતી નપામાં 1.50 લાખ ખર્ચ નક્કી, જિ.પંચા.માં 4 લાખ ખર્ચની મર્યાદા નક્કી તા.પંચા.માં 2 લાખ ખર્ચની મર્યાદા
સ્થાનિક સ્વરાજ ચૂંટણી/જામનગર ભાજપમાં રાજીનામાનો દૌર યથાવત્, શહેર ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પો.આપ્યું રાજીનામું, પૂર્વ શહેર ભાજપ ઉપ્રમુખ આશિષ કંટારીયાનું રાજીનામું, પૂર્વ કોર્પોરેટર ઉષાબેન કંટારીયાએ પણ આપ્યું રાજીનામું, શહેર ભાજપ પ્રમુખને અસંતોષ અને નારાજગીને લઈને આપ્યા રાજીનામા
સ્થાનિક સ્વરાજ ચૂંટણી/રાજ્યનાં 6 મહાનગરોની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ,..ભાજપ- કોંગ્રેસનાં ઉમેદવારો ભર્યું નામાંકન,.. તો કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ
Gujarat High Court/કોરોના કેસ ઘટતા ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય, 1 માર્ચથી જિલ્લા અદાલતો શરૂ કરવાનો આદેશ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં શરૂ થશે વિવિધ કોર્ટ, બાર એસો.ની વિનંતીને માન્ય રાખીને કરાયો નિર્ણય, માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોર્ટ શરૂ નહીં થાય, તમામ કોર્ટ 10-45થી 6-10 કલાક સુધી ખુલ્લી રહેશે
Gujarat/સુરેન્દ્રનગરના ચોટીલા કોંગ્રેસના ગઢમાં ગાબડુ, ચોટીલા શહેર કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા , 10 આગેવાનો સહિત 150 કાર્યકરો ભાજપનાં , ભાજપના યુવા મહામંત્રીની મહેનત રંગ લાવી , ભાજપ જિલ્લા પ્રમુખે તમામને આવકાર્યા
Gujarat/રાજકોટમાં જુની કલેકટર કચેરી ખાતે બબાલ, ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રેશ્મા પટેલે કરી બબાબ, NCP નેતા રેશ્મા પટેલ-BJPનેતા ઉદય કાનગડ વચ્ચે બબાલ, રેશ્મા પટેલે મેન્ડેટ માટે કરી બબાલ
Gujarat/ભાજપમાં ડેમેજ કંટ્રોલ ખાળવા કવાયત શરૂ, પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા ખાનપુર કાર્યાલય, શહેર પ્રભારી આઇ.કે.જાડેજા સહિત અગ્રણી સાથે બેઠક, શહેર પ્રમુખ જગદીશ પંચાલ બેઠકમાં જોડાયા, ખાનપુર કાર્યાલય પર સવારથી રજૂઆતનો દોર, સાબરમતી,ચાંદખેડા વોર્ડમાં ઉઠયો વિરોધ, મહિલા ઉમેદવાર સામે નોંધાવ્યો વિરોધ, બંને વોર્ડની મહિલા કાર્યકર્તા પહોંચી રજૂઆત કરવા