Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાજપમાં ડેમેજ કંટ્રોલ ખાળવા કવાયત શરૂ, પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા ખાનપુર કાર્યાલય, શહેર પ્રભારી આઇ.કે.જાડેજા સહિત અગ્રણી સાથે બેઠક, શહેર પ્રમુખ જગદીશ પંચાલ બેઠકમાં જોડાયા, ખાનપુર કાર્યાલય પર સવારથી રજૂઆતનો દોર, સાબરમતી,ચાંદખેડા વોર્ડમાં ઉઠયો વિરોધ, મહિલા ઉમેદવાર સામે નોંધાવ્યો વિરોધ, બંને વોર્ડની મહિલા કાર્યકર્તા પહોંચી રજૂઆત કરવા

Gujarat/જામનગર ભાજપમાંથી રાજીનામા બાદ પક્ષપલટો,..પૂર્વ ભાજપ શહેર મંત્રી હંસાબેન ત્રિવેદી કોંગ્રેસમાં જોડાયા

Gujarat/ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી, નગરપાલિકા પ્રમુખ – ઉપપ્રમુખ બિન હરીફ ચૂંટાયા , નગર પાલિકાના પ્રમુખ તરીકે મયુર સવા ચૂંટાયા , ઉપપ્રમુખ તરીકે મંજુલા બેન માકડિયા બિન હરીફ ચૂંટાયા, પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ રોડ પર સરઘસ નીકળ્યું

Gujarat/સુરતમાં ટિકિટ વહેંચણી બાદ શહેર ભાજપમાં ભડકો, નારાજ કાર્યકરોએ કર્યો ભાજપ કાર્યાલયનો કર્યો ઘેરાવ, વોર્ડ નમ્બર 18, 27, 26 ,28 અને 29માં કર્યો વિરોધ , તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો કર્યો વિરોધ, વોર્ડ પ્રમુખો અને કાર્યકરો જ કરી રહ્યા છે વિરોધ, વોર્ડ નમ્બર 26ના યુવા વોર્ડ પ્રમુખે આપ્યું રાજીનામું , 100 જેટલા કાર્યકરોએ આપ્યા પાર્ટીમાંથી રાજીનામાં

Gujarat/વડોદરામાં ટિકિટ વહેંચણી બાદ નારાજગી, ટિકિટ જાહેર થયાં બાદ ભાજપમાં ભડકો યથાવત, વોર્ડ 1 અને 2 માં મોટી સંખ્યામાં કાર્યકરો નારાજ, નિઝામપુરાનાં પેન્શનપુરા ખાતે કાર્યકરોનો હોબાળો, સંખ્યાબંધ સોસાયટીનાં કાર્યકરોનો ભેગા થઇ વિરોધ, નવાં ચહેરાને ટિકિટ આપવાથી જુના કાર્યકર નારાજ

Gujarat/સુરતમાં ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં રોષ, ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાની ઓફિસ બહાર હોબાળો , મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો, સ્થાનિક લોકોને ટિકિટ ન આપતા કરાયો વિરોધ, ધારાસભ્ય દ્વારા લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો

Not Set/હાસ્ય કલાકાર મુનાવર ફારૂકીને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન, ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો હતો આરોપ

IND vs ENG/લંચ સુધી ઇંગ્લેન્ડની બે વિકેટ, ટીમ ઈન્ડિયા જોરદાર વાપસી, ઇંગ્લેન્ડનો સ્કોર 67/2

Gujarat/જામનગરમાં ભાજપમાં વિરોધનો વંટોળ, રાજુ શેઠને ટિકિટ ન મળતા કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ

Gujarat/સુરતમાં ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં રોષ, ઓરિસ્સા સમાજના લોકો ભાજપ કાર્યાલય પહોંચ્યા, 1 પણ બેઠક ન ફાળવાતા ઓરિસ્સા સમાજ નારાજ , 120 બેઠકમાંથી 1 પણ બેઠક ન ફાળવતા નારાજ , લાખોની સંખ્યામાં ઓરિસ્સા સમાજના લોકોનો વસવાટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy