Gujarat/દાહોદના અભલોડમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા, બારીયા ફળીયામાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો , પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિકોમાં રોષ, નો રોડ નો વોટના લગાવ્યા બેનરો, કોઈપણ ઉમેદવારે પ્રચાર અર્થે આવવું નહીં નો ઉલ્લેખ
Gujarat/રાજકોટ મનપા ચૂંટણીને લઇ મહત્વના સમાચાર, શહેરના 72 ઉમેદવારોની ભાજપ કરશે જાહેરાત, આવતીકાલે તમામ 72 ઉમેદવાર સાગમટે ભરશે ફોર્મ, બહુમાળી ભવન ચોક ખાતે ભાજપ દ્વારા તૈયારીઓ , મંડપ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી, શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમાચારની પુષ્ટિ કરાઈ
Gujarat/વડોદરા ભાજપમાં ફરી ભડકો, ટિકિટ જાહેર થાય તે પહેલા બળવાના એઁધાણ, વોર્ડ નં 17માં શૈલેષ પાટીલને ટિકિટ મળવાની અટકળો, પાટીલનું નામ જાહેર થાય તે પહેલા જ કાર્યકરોમાં રોષ, વોર્ડ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર પહોંચ્યા રજૂઆત માટે, મંત્રી યોગેશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા, વોર્ડની ટીમે રાજીનામાની ચિમકી આપી
India/અરવલ્લીના શામળાજી હાઈવે પર ચક્કાજામ, રોડ વચ્ચે ટ્રક ખોટકાતા સર્જાયો ટ્રાફિક જામ, 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી, ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો હેરાન-પરેશાન
India/પ્રિયંકા ગાંધીના કાફલાને નડ્યો અકસ્માત, યુપીના રામપુર જતી વેળાએ થયો અકસ્માત, હાપુડ રોડ પર કાફલાની ગાડીઓ વચ્ચે ટક્કર , નવરીતસિંહના પરિવારને મળવા જઇ રહ્યા હતા પ્રિયંકા ગાંધી, ટ્રેક્ટર રેલી હિંસામાં નવરીતસિંહનું થયું હતું મોત
International/વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ હવે 10.47 કરોડને પાર, આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા હવે 2.60 કરોડની નજીક પહોંચી | સ્પેનમાં છેલ્લાં 24 કલાકમાં 31,500થી વધુ નવા કેસ નોંધાયા, જ્યારે કે વધુ 565 નાગરિકોના મોત, આ સાથે જ સ્પેનમાં કુલ મૃત્યુઆંક 60 હજારને પાર | બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કોરોનાના સંક્રમણની તીવ્રતાને નજર અંદાજ કરી શકાય એમ ન હોવાનું જણાવ્યું, સાથે જ હાલની ગાઈડલાઈનમાં ઢીલ આપવાનો પણ ઈનકાર કર્યો | યુકેમાં છેલ્લાં 24 કલાકમાં જ નવા કેસ 19 હજાર આસપાસ નોંધાયા, જો કે મૃત્યુઆંક સૌથી મોટી ચિંતા, છેલ્લાં 24 કલાકમાં જ અહીં 1300થી વધુ નાગરિકોના મોત | અમેરિકાએ રશિયા સાથે હથિયાર નિયંત્રણ સંધિને પાંચ વર્ષ માટે લંબાવી, બંને દેશ વચ્ચે પહેલેથી જ આ સંધિ અમલમાં | ક્રૂડ ઓઈલના ભાવ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચવા છતાં પણ ઓપેક+ રાષ્ટ્રોએ તેમના ઓઇલના ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન કરવાનું અને વર્તમાન પોલિસીને જ વળગી રહેવાનું નક્કી કર્યું | સર્નલ કમ્પ્યૂટર બનાવતી દૂનિયાની સૌથી મોટી કંપની લિનોવોએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યાં, જેમાં તેમણે કોરોનાકાળ પછી તુરંતના ત્રિમાસિક ગાળામાં જ બમ્પર નફો | ફેસબૂક અને ગુગલને સમાચારો માટે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક માધ્યમોને નાણાં ચૂકવવા પડે તેવા નવા ઓસ્ટ્રેલિયન કાયદાનું માઈક્રોસોફ્ટે સંપૂર્ણ સમર્થન કર્યું, આ કાયદાનો ફેસબૂક અને ગુગલ વિરોધ કરી ચૂક્યાં છે | ઈટલીમાં પણ ડખા થયા બાદ હવે ટિકટોકે ઈટલીમાં નવી નીતિ લાવવા તૈયારી દર્શાવી, જેમાં ટિકટોક ઈટાલીમાં 13 વર્ષથી ઓછી વયના યુઝરના એકાઉન્ટ બ્લોક કરી દેશે
Gujarat/કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, સવારે 9:37વાગ્યે અનુભવાયો આંચકો, ખાવડામાં 3.3ની તીવ્રતાનો આંચકો, ખાવડાથી 20 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
National/દેશમાં રસીકરણ પૂરજોશમાં, બુધવારે રાત સુધીમાં દેશમાં 41.38 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી । દેશમાં UPI ટ્રાન્ઝેક્શન અત્યંત લોકપ્રિય, જાન્યુઆરી માસમાં જ દેશમાં 2.30 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા જેમાં 4.3 ટ્રિલિયન રૂપિયાનો વ્યવહાર થયો | ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીર અમેંડમેન્ટ બિલ રાજ્ય સભામાં રજૂ કરશે | જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાન તરફથી થઈ રહેલાં અનિયંત્રિત ફાયરિંગમાં એક ભારતીય આર્મી પર્સોનેલ શહીદ, ભારતીય સેના ફાયરિંગનો વળતો જવાબ આપી રહી છે | ફ્યૂચર ગૃપના રાજીવ બિયાણીને સેબીએ શેરબજારમાંથી 1 વર્ષ સુધી ટ્રેડિંગ કરવા પર રોક લગાવી દીધી, આ પગલું તેમના પર થયેલાં ઈનસાઈડર ટ્રેડિંગના આરોપસર ભરવામાં આવ્યું
India/મોદી સરકાર માટે સૌથી મોટા રાહતના સમાચાર, અમેરિકાએ કૃષિ બિલ પર ભારતનું કર્યું સમર્થન, નવા બિલથી માર્કેટ વધુ સમૃદ્ધ બનશે- અમેરિકાનો મત, શાંતિપૂર્ણ વિરોધ દરેક લોકશાહીનો આધારસ્તંભ, માત્ર વાટાઘાટોથી જ આવી શકે છે ઉકેલ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાનું નિવેદન, નવા બિલથી ભારતમાં ખાનગી કંપનીઓને થશે ફાયદો
Gujarat/રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો, જાહેર સ્થળોએ ટેસ્ટિંગ બુથ થયા બંધ , મનપાએ શહેરમાં 7 ટેસ્ટિંગ બુથ બંધ કર્યા , મનપા હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ કામગીરી રહેશે