Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત દિયોરા ભંડારી કંપનીમાં IT કાર્યવાહી મામલો, IT કંપનીએ 86 કરોડના હીરા કર્યા હતા જપ્ત, 10 લાખ નંગ હીરા આઇટી પાસે બિનવારસી, 130 ટકા ટેક્ષના ડરે બિનવારસી થયા હીરા, 15 દિવસ વીતવા છતાં કોઈ હીરા લેવા આવ્યું નહીં, કંપનીમાં 850 કંપનીઓ હીરા સ્કેનિંગ માટે મોકલે છે, હીરા લેવા કોઈ ન આવતા અનેક તર્ક વિતર્ક, કંપની પીટ ટેક્સ ભરી હીરા લેવા તૈયાર

Gujarat/રાજ્યમાં ઠંડીથી લોકોને મળી આંશિક રાહત, રાજ્યના અનેક શહેરોમાં છવાયું ધુમ્મસ , લોકો બેવડી ઋતુનો કરી રહ્યા છે અનુભવ , અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ , આગામી દિવસોમાં ઠંડીનું ફરી જોર વધશે, શહેરના બાગ-બગીચાઓમાં લોકોની ભીડ , મોર્નિંગ વૉક,એક્સરસાઇઝ,જોગિંગ કરતા લોકો , ઇમ્યુનીટી બુસ્ટ કરવા વ્યાયામ સૌથી શ્રેષ્ઠ

Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 283 કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,62,406 થયો, છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યું, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દી 255059, રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 2956

UP/આજે ગોરખપુર ચૌરીચૌરા શતાબ્દી સમારોહ,શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ જારી કરાશે, PM મોદી મહોત્સવનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે, 4 ફેબ્રુઆરી 1921માં બનેલ ઘટનાને 100 વર્ષ, યુપી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન, 30 હજાર લોકો દ્વારા વંદે માતરમ્ બોલવાનો રેકોર્ડ સર્જાશે

US/બાઇડને ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસી રદ્દ કરી, બાઇડનના નિર્ણયથી ભારતીયોને થશે ફાયદો, H1B વિઝાધારકોના જીવનસાથીને થશે લાભ, ઇમિગ્રેશન મુદ્દે ખરડાયેલા અમેરિકાની છબી સુધારવાનો પ્રયાસ, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન, નવી પોલિસી અમેરિકાને વધુ સમૃદ્ધ બનાવશે, માનવીય કાયદાકીય ઇમિગ્રેશન પોલિસી જરૂરી- બાઇડન

Gujarat/આજે વિશ્વ કેન્સર દિવસ, વિવિધ શહેરોમાં અવેરનેસ કાર્યક્રમ યોજાશે, મોઢાના કેન્સરના કેસ ગુજરાતમાં સૌથી વધુ, ગુટખા અને ધ્રૂમપાનથી મોઢા અને જીભનું કેન્સર, સ્ત્રીઓમાં 21 ટકા કેસ બ્રેસ્ટ કેન્સરના

Ahmedabad/અમદાવાદ માધુપુરાના શક્તિનગરમાં પથ્થરમારો, એક જ કોમના બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો, લગ્ન પ્રસંગને લઈને થયો પથ્થરમારો, માધુપુરા પોલીસનો કાફ્લો ઘટના સ્થળે

Ahmedabad/ડૉ.ભૂપતરાય સવાણી અને બ્રિજેશ સવાણીની ધરપકડ, સાયબર ક્રાઈમે પિતા-પુત્રને પકડ્યા, માઈન્સના વેપારી સાથે આચરી હતી છેતરપિંડી, બ્રિજેશ એન્ટરપ્રાઈઝની છેતરપિંડીનો છે મામલો, 7 લાખની છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી

Gujarat/અમરેલી વન્ય પ્રાણીએ બે પશુઓનું કર્યું મારણ, ખેડૂતના તબેલામાં બાંધેલ વાછરડી અને વાછરડાનું કર્યું મારણ, ખેડૂતે વનવિભાગને કરી જાણ, વન વિભાગે પ્રાણીના સગડ જોઇ દિપડો હોવાની આપી માહિતી

Gujarat/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલો, AMCના પૂર્વ વિપક્ષ નેતાને અપાશે ટિકિટ, દિનેશ શર્મા સરસપુર વોર્ડથી ચૂંટણી લડશે, હિંમતસિંહની નારાજગી વચ્ચે લેવાયો નિર્ણય, સર્વસંમતિથી બેઠકમાં લેવાયો નિર્ણય, 2015માં ઇન્ડિયા કોલોની વોર્ડથી લડ્યા હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy