Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

singhu border/દિલ્હીની સિંધુ બોર્ડર પર ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે પથ્થરમારો, પોલીસે ટિયરગેસનાં સેલ છોડયા

Gujarat/સુરતમાં ખાદ્ય તેલના વેપારીઓને ત્યાં દરોડા, વરાછા વિસ્તારમાં ફૂડવિભાગ દ્વારા દરોડા, વર્ષા સોસાયટી વિભાગમાં ફૂડવિભાગના દરોડા, ભવિષા ટ્રેડિંગ કંપની નામની દુકાનમાં દરોડા, ખાદ્ય ધારા સીંગતેલના લેવાયા સેમ્પલ

Gujarat/થરાદ પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠા ACB ની ટ્રેપ, ASI 7000 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ASI વિજય જાદવ 7 હજારની લાંચ લેતા ઝડપાયા , બનાસકાંઠા ACB એ કાયદેસરની કાર્યવાહી હાથધરી, પોલીસ કાર્યવાહી કરવા માટે માંગી હતી લાંચ

Gujarat/અમદાવાદમાં 25 લાખ રૂપિયાનો તોડકાંડ કેસ, મહિલા PSIના બનેવીએ કર્યું સેશન કોર્ટમાં સરેન્ડર, શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાનું સરેન્ડર, આરોપી દેવેન્દ્ર ઓડેદરા સેશન્સ કોર્ટમાં થયો હાજર, કોર્ટે ભાગેડુ જાહેર કરતાં આરોપીનું કોર્ટમાં સરેન્ડર

Gujarat/સુરેન્દ્રનગરમાં મૂળી પંથકમાં ભાજપના ગઢમાં ગાબડું , બે ગામના ભાજપ કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં, સરલા અને ગઢડા ગામના ભાજપના કાર્યકરો , 250થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો , ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા રહ્યા હાજર

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોવિડ ગાઇડલાઇન જાહેર, ડોર ટૂ ડોર માટે પાંચ વ્યકિતને જ મંજૂરી, નિયમ પાલન માટે નોડલ ઓફિસરોની નિમણૂંક, મેળાવડા માટે જિલ્લાના અધિકારીઓને જવાબદારી, કોંરોના સંક્રમિત ઉમેદવાર કરી શકશે ઓનલાઇન પ્રચાર, શક્ય હોય તો ઓનલાઇન પ્રચાર કરવો, ભીડ એકઠી થાય ત્યાં કેન્દ્રનાં નિયમોનું કરવું પડશે પાલન, સો.ડિસ્ટન્સ,માસ્ક-સેનેટાઇઝરનું કરવું પડશે પાલન, શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન પ્રચાર કરવો

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોવિડ ગાઇડલાઇન જાહેર, ડોર ટૂ ડોર માટે પાંચ વ્યકિતને જ મંજૂરી, જો શક્ય હોય તો ઓનલાઇન પ્રચાર કરવો

Not Set/30 જાન્યુઆરીએ શહીદ દિવસ, દેશભરમાં પળાશે 2 મિનીટનું મૌન, સવારે 11 વાગ્યે પળાશે મૌન, રાજ્યમાં મૌનના સમયે વાગશે સાયરન, ગાંધીનગરમાં સરકારી ઇમારતોમાં મુકાયા સાયરન, આકાશવાણી 2 મિનિટ તેના કાર્યક્રમ રાખશે બંધ, ટ્રેનો અને વિમાનો પણ અટકી જશે, રસ્તા પર વાહનવ્યવહાર અટકાવી દેવા અપીલ

National/ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં PSC અને RAF ના જવાનો તૈનાત

Gujarat/જુનાગઢના ભેંસાણમાં દેશી દારૂની હેરાફેરી , ભાટ ગામમાં એક શખ્સ પાસેથી પકડાયો દારૂ , મહિલાએ એક શખ્સ પાસેથી દારૂ ઝડપી પાડ્યો , પોલીસની કામગીરી ભાટ ગામની મહિલાએ કરી , દેશી દારૂના અડ્ડા સામે પોલીસના આંખ આડા કાન , પોલીસ દ્વારા તટસ્થ તપાસની મહિલાઓની માગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy