Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતના પાંડેસરામાં માથાભારે તત્વોનો આતંક, રાત્રે પેપર ગોડાઉનમાં કામદારોને માર્યો માર , 40 થી 50 શખ્સોએ 10 કામદારોને માર માર્યો , ઇજાગ્રસ્ત બે કામદારોને હોસ્પિટલમાં ખસેડાયા, અંગત અદાવતમાં માથાભારે શખ્સોએ કર્યો હુમલો, પોલીસ દ્વારા માથાભારે તત્વોની પકડવા કવાયત

Not Set/ઝઘડિયા BTPના MLA છોટુ વસાવાનું રાકેશ ટિકૈતને સમર્થન, રાકેશ ટિકૈતની હેરાનગતિ કરાશે તો કરીશું વિરોધ, ખેડૂત આગેવાનના સમર્થનમાં રસ્તા પર ઉતરીશું, છોટુ વસાવાએ ટ્વિટ કરી સરકારને આપી ચેતવણી, આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે, આંદોલન ગમે ત્યારે ગુજરાતમાં શરૂ થઇ શકે છે

Gujarat/અમરેલીના કાતર ગામમાં સિંહના ધામા , શિકારની શોધમાં સિંહ ગામમાં ઘુસ્યા, સિંહ શિકાર કરે તે પહેલા પશુ ભાગ્યા, સિંહના આંટાફેરાનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ

Gujarat/જામનગરમાં ટીના પેઢડિયા પર ફાયરિંગનો મામલો, ટીના પેઢડિયાના ભાઈ હસમુખનો ચોંકાવનારો ખુલાસો, મેં વોર્ડ નંબર 15માં ભાજપમાંથી ટિકિટ માંગી હતી, મનપાની ચૂંટણી માટે મેં ટિકિટની દાવેદારી કરી હતી, તેને લઈ જયેશ પટેલે મારા ભાઈ પર હુમલો કરાવ્યો

National/રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોને સંબોધન

Gujarat/રાજકોટમાં આજે 40 સ્થળોએ કોરોના વેક્સિનેશન, મનપા દ્વારા હેલ્થ વર્કરોને અપાશે વેક્સિન

Gujarat/જામનગરમાં ટીના પેઢડિયા પર ફાયરિંગનો મામલો, ટીના પેઢડિયાના ભાઈ હસમુખનો ચોંકાવનારો ખુલાસો , મેં વોર્ડ નંબર 15માં ભાજપમાંથી ટિકિટ માંગી હતી , મનપાની ચૂંટણી માટે મેં ટિકિટની દાવેદારી કરી હતી , તેને લઈ જયેશ પટેલે મારા ભાઈ પર હુમલો કરાવ્યો

National/ભારતનાં ઉજ્જવળ ભવિષ્ય માટે સત્ર ખુબ જરૂરી, સત્રની ગરિમા જાળવવા કર્યુ આહવાન, સંસદમાં બજેટ સત્ર શરૂ થવા પૂર્વે PM મોદીનું નિવેદન

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર, ચૂંટણીપંચના પરિપત્રને કોંગ્રેસે હાઈકોર્ટમાં પડકારાયો , ચૂંટણીમાં મતગણતરીની તારીખ માટે હાઈકોર્ટમાં પડકાર , મતગણતરીની તારીખ એક જ રાખવા અરજીમાં રજૂઆત, મનપા અને પંચાયતની મતગણતરી સાથે કરવા રજૂઆત , આગામી દિવસોમાં હાથ ધરાશે સુનાવણી

Gujarat/સુરત પોશ વિસ્તારમાં વેપારીના પુત્રનો અપહરણનો કેસ, ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની કરી ધરપકડ, ભરૂચ ટોલનાકા પાસેથી આરોપીઓ ઝડપાયા, 2 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી, અપહરણકર્તા પાસેથી બે રિવોલ્વર મળી આવી, પૂછપરછમાં કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy