Gujarat/વડોદરા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ કેસ, શિનોર પોલીસે દાખલ કર્યો લેન્ડ ગ્રેબિંગનો ગુનો, જમીન પચાવી પાડનાર બે આરોપીની ધરપકડ, નાના કરાળાના કમલેશ અને રાજેન્દ્ર પટેલની ધરપકડ
Gujarat/આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત, જિલ્લા આરોગ્ય કર્મચારીઓની બેઠક પૂર્ણ, માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ, 33 જિલ્લાના તમામ કેડરના કર્મચારીઓ જોડાયા
Cricket/ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ ટીમનું એલાન, વિરાટ અને ઇશાંત શર્મા ટીમમાં પરત
Gujarat/જામખંભાળિયામાં લગ્નની લાલચ આપી 15 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મની ઘટના, વિરૂગીરી ગોસ્વામી નામના યુવકે આચર્યું દુષ્કર્મ, આરોપી વિરૂધ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો
Gujarat/26 જાન્યુઆરીને લઈને SOP જાહેર, રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો હજાર રહેશે, જિલ્લા કક્ષાએ 400 લોકો અને તાલુકા કક્ષાએ 250 લોકો હાજર રહી શકશે, પ્રજાસત્તાક કાર્યક્રમ 56 મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે, માસ્ક અને સો.ડિસ્ટન્સ ફરજીયાત પાલન કરવું
Gujarat/મોરબી હળવદ કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલાએ આપ્યું રાજીનામું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે આપ્યું રાજીનામું
Gujarat/ગાંધીનગર LRD આંદોલનનો 16 મો દિવસ,સત્યાગ્રહ છાવણી ખાતે કર્યા દેખાવો,70 LRD યુવાનોની પોલીસે કરી અટકાયત
Gujarat/મહેસાણાના બહુચરાજીમાં ચોરની ટોળકીનો આતંક, એક અઠવાડિયામાં 5 મકાનના તાળા તૂટ્યા, ચોરી કરવા આવેલ ચોર ટોળકી CCTVમાં કેદ, સ્થાનિકોમાં પ્રસર્યો ભયનો માહોલ
India/ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીએ ફરી એકવાર સાધ્યું સરકાર પર નિશાન, કહ્યું બરબાદ કરી દેશે સરકારના નવા ત્રણેય કાયદા, મોદી કે ભાજપથી ન ડરતો હોવાની આપી ચિમકી
Gujarat/નવી બાગાયત પોલિસીની જાહેરાત, સીએમ વિજય રૂપાણીએ કરી જાહેરાત, ખેતીલાયક જમીનનો વ્યાપ વધ્યો, ખેડૂતોને વીજ કનેકશનમાં પ્રાથમિકતા, 5 જિલ્લાનો યોજનામાં સમાવેશ કચ્છ,પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવશે, સરકાર પડતર જમીન બાગાયતી ખેતી માટે આપશે, બાગાયતિ અને ઔષધિય ખેતી માટે યોજના, બોર માટે સબસિડી આપવામાં આવશે